For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.21-5-2023, રવિવાર

Updated: May 21st, 2023

આજનુ પંચાંગ તા.21-5-2023, રવિવાર

સા. સૂર્ય મિથુનમાં ૧૨ ક. ૪૦ મિ.થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની રાતના ૯ ક. ૪૯ મિ. સુધી વૃષભ (બ.વ.ઉ) રાશિ આવશે. પછી મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૯ ક. ૦૫ મિ. સુધી પછી મૃગશીર્ષ

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા ચંદ્ર- વૃષભ રાતના ૯ ક. ૪૯ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત : ૨૫૪૯/

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૩૧ વ્રજ માસઃ જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ-બીજ

- ધનિષ્ઠા મડાપંચક

- સા.સૂર્ય મિથુનમાં ૧૨ ક. ૪૦ મિ.થી

- ખ્રિ. એશેન્શન સન્ડે

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શવ્વાલ માસનો ૩૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૯મો રોજ આદર

Gujarat