For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.17-9-2022, શનિવાર

Updated: Sep 16th, 2022

આજનુ પંચાંગ તા.17-9-2022, શનિવાર

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૬ ક. ૪૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૬ ક. ૩૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૬ ક. ૩૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ ક. ૧૫ મિ.(મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૨૫ ક. ૪૬ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૧૨ ક. ૨૧ મિ. સુધી પછી મૃગશીર્ષ

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યામાં ૭ ક. ૨૨ મિ.થી મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર-સિંહ, શનિ(વ) - મકર/કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃષભ ૨૫ ક. ૪૬ મિ. સુધી પછી મિથુન.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી  શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૬ વ્રજ માસ :

માસ-તિથિ-વાર : ભાદરવા વદ સાતમ

- સૂર્ય કન્યામાં ૭ ક. ૨૨ મિ.થી

- કાલાષ્ટમી

- શ્રી મહાલક્ષ્મી વ્રત સમાપ્ત

- વિશ્વકર્મા પૂજા (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૨૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૨ અરદીબહેશ્ત માસનો ૩જો રોજ અરદીબહશ્ત

Gujarat