આજનુ પંચાંગ તા.9-5-2024, ગુરૂવાર
Updated: May 9th, 2024
ભાગિતિથી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક.૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક ૫૬ મિ.
જન્મરાશિ : વૃષભ (બ. વ. ઉ.) રાશિ આવે.
નક્ષત્ર : કૃતિકા ૧૧ ક. ૫૬ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- મેષ, મંગળ- મીન, બુધ- મીન, ગુરૂ- વૃષભ, શુક્ર- મેષ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત્સર : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧૯ વ્રજ માસ : વૈશાખ,
માસ- તિથિ- વાર : વૈશાખ સુદ એકમ
- વૈશાખ માસ પ્રારંભ
- ભાગિતિથી - બીજનો ક્ષય
- અગત્સ્યનો અસ્ત
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૨૮ રોજ જમીઆદ