For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.8-5-2024, બુધવાર

Updated: May 8th, 2024

આજનુ પંચાંગ તા.8-5-2024, બુધવાર

શ્રી રવિન્દ્રનાથ ટાગોર જયંતી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

મુંબઈ સુર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.

જન્મરાશિ :- મેષ (અ,લ,ઈ) ૧૯ ક. ૦૬ મિ. સુધી પછી વૃષભ (બ,વ,ઉ) રાશિ આવે.

નક્ષત્ર :- ભરણી ૧૩ ક. ૩૪ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય - મેષ મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-વૃષભ શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા  ચંદ્ર-મેષ

૧૯ ક. ૦૬ મિ. સુધી પછી વૃષભ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨: ૦૦ થી ૧૩: ૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ/ગ્રિષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ/૧૮/વ્રજ માસ : વૈશાખ માસ-તિથી-વાર :- ચૈત્ર વદ  અમાસ

- શ્રી રવિન્દ્રનાથ ટાગોર જયંતિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/આદર માસનો ૨૭ રોજ આસમાન

Gujarat