For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.2-5-2024,ગુરૂવાર

Updated: May 2nd, 2024

આજનુ પંચાંગ તા.2-5-2024,ગુરૂવાર

ચૈત્ર વદ નોમ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક. ૫૭ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.

જન્મરાશિ : મકર (ખ, જ) ૧૪ ક. ૩૨ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.

નક્ષત્ર : ઘનિષ્ઠા ૨૫ ક. ૪૯ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર ૧૪ ક. ૩૨ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ) રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦  રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ  રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧૨ વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ નોમ

- પ્લુટો વક્રી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૨ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૨૧ રોજ રામ

Gujarat