For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.1-5-2024, બુધવાર

Updated: May 1st, 2024

આજનુ પંચાંગ તા.1-5-2024, બુધવાર

ગુરૂ વૃષભ રાશિમાં ૧૩ ક. ૦૧ મિ. થી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૬ મિ. (સુ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.

જન્મરાશિ :- મકર (ખ, જ) રાશિ આવે.

નક્ષત્ર : શ્રવણ ૨૦ ક. ૧૧ મિ. સુધી પછી ઘનિષ્ઠા નક્ષત્ર આવે

ગોચર ગ્રહ :- સૂર્ય-મેષ મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-વૃષભમાં ૧૩ ક. ૦૧ મિ. થી શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦ - રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦ ઉત્તરાયણ/ગ્રિષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ/૧૧/વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર :- ચૈત્ર વદ આઠમ

- ગુરૂ વૃષભ રાશિમાં ૧૩ ક. ૦૧ મિ. થી

- કાલાષ્ટમી

- ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન

- વિશ્વ મજૂર દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/ આદર માસનો ૨૦ રોજ બહેરામ

Gujarat