ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ૮૭ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ૪૮ ઉમેદવારોનો ગુનાઇત ભૂતકાળ

    અમદાવાદ
    પ્રથમ તબક્કાની ૮૭ બેઠકમાં બે મુખ્ય પક્ષના ૪૮ એટલેકે અડધોઅડધ ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. વિશ્લેષણ કરનાર સંસ્થા માને છે કે, આ તથ્યો પ્રજા સમક્ષ રાખવાથી મતદારને ઉમેદવારની પસંદગી અગાઉ તમામ પાસાઓની જાણકારી પ્રાપ્ત થાય. ગુજરાત ઈલકશન પંચે ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામાના આધારે જાહેર કરેલી વિગતો અનુસાર, ભાજપના ૨૧..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવા સીમાંકનને પગલે કેટલાક મુસ્લમ મતદારો અહીં આવી ગયા છે. જેથી તેનો ફાયદો કોંગ્રેસને મળી શકે તેમ છે.

કોનો કેવો રાજકીય પ્રભાવ

કોંગ્રેસ મુસ્લિમ, દલિતો, હિન્દીભાષી અને ઠાકોર મતો પર વધુ મદાર રાખે છે. રબારી મતો બંને પક્ષોમાં વહેચાઈ જશે. વ્હાઈટ કોલર મતો ભાજપ સાથે વધુ રહેશે. વટવા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગર પાલિકાના ત્રણ વોર્ડ આવે છે. રામોલ, વસ્ત્રાલ અને વટવા. તે પૈકી રામોલ વોર્ડમાં કોંગ્રેસના બે કોર્પોરેટર ચૂંટાયા છે. અન્ય તમામ ભાજપના કોર્પોરેટર છે. આ બેઠક પર ખરાખરીનો જંગ ખેલાવાની શક્યતા છે. જો કે ભાજપનાં પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં કોંગ્રેસ કોર્પોરેટર એટલે કે કોંગી ઉમેદવારનો દબદબો હોઇ, બેઠક માટે રસાકસીનો જંગ ખેલાશે. આ બેઠક જીતવી બન્ને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેશે.

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

પટેલ

૩૫૦૦૦

દલિત

૩૨૦૦૦

મુસ્લિમ

૩૦૫૦૦

હિન્દી ભાષી

૨૬૦૦૦

દરબાર/રાજપુત

૧૭૦૦૦

ઠાકોર

૮૫૦૦

રબારી/ભરવાડ

૨૦૦૦૦

પ્રજાપતિ/પંચાલ/સુથાર/કડીયા

૧૦૮૦૦

બ્રાહ્મણ/વાણિક/ઠક્કર/ભાવસાર

૧૧૨૦૦

ઓબીસી

૧૪૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

  • અમદાવાદ21