ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> રાજકોટ >> ધોરાજીSelect City

ધોરાજી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  રાદડિયા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ
Votes: 47764
Looser
  શામજીભાઈ ભીમજીભાઈ ખૂંટ
Votes: 35378
Lead
  Congress
Margin: 12386

2002

Winner
  રાદડિયા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ
Votes: 47764
Looser
  શામજીભાઈ ભીમજીભાઈ ખૂંટ
Votes: 35378
Lead
  Congress
Margin: 12386

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • 182 બેઠકો પર 655 અપક્ષોની 'ખલનાયક' ભૂમિકા

    અમદાવાદ

    ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણી માટેના ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જે અનુસાર ૧૮૨ બેઠકો માટે કુલ ૧૬૬૬ ઉમેદવારો જંગના મેદાનમાં છે. આ પૈકીના ૬૫૫ અપક્ષ ઉમેદવારો મુખ્ય પક્ષના ઉમેદવારો માટે 'ખલનાયક'ની ભૂમિકા ભજવે તેવી શકયતા રાજકીય વર્તુળો નકારી રહ્યાં છે.પ્રથમ તબક્કાની ૮૭ બેઠકો પર ૮૪૬..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ધોરાજી અને ઉપલેટા માર્કેટ યાર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહેતું આવ્યું છે. ધોરાજી યાર્ડમાં હાલ વહિવટદારનું શાસન છે. જિલ્લા પંચાયતની ધોરાજીની ૧-૧ બેઠક બંને પક્ષ પાસે તેમજ ઉપલેટાની ૨ કોંગ્રેસ પાસે, ૧ ભાજપની છે.
 

 

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

ધોરાજી ન.પા.

કુલ બેઠક       ભાજપ  કોંગ્રેસ   શાસન

૩૬                   ૧૦       ૨૬        કોંગ્રેસ

ધોરાજી તા.પં.

કુલ બેઠક       ભાજપ  કોંગ્રેસ   શાસન

૧૫     ૯       ૬       ભાજપ

ભાયાવદર નગરપાલિકા

કુલ બેઠક       ભાજપ  કોંગ્રેસ   શાસન

૨૧      ૧૬      ૫      ભાજપ

ઉપલેટા ન.પા.

કુલ બેઠક       ભાજપ  કોંગ્રેસ   શાસન

૩૬      ૧૮      ૧૮      ભાજપ

ઉપલેટા તા.પં.

કુલ બેઠક       ભાજપ  કોંગ્રેસ   શાસન

૧૫     ૪       ૧૧      કોંગ્રેસ

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                 બેઠકનાં મતદારો 

 

૨૦૧૨

કુલ મતદારો

કુલ મતદારો

૨૩૧૧૯૧

કુલ સ્ત્રી મતદારો

૧૦૯૮૩૪

કુલ પુરુષ મતદારો

૧૨૧૩૫૭

 

૨૦૦૭

કુલ મતદારો

કુલ મતદારો

૧૪૭૧૧૫

કુલ સ્ત્રી મતદારો

૭૨૦૪૦

કુલ પુરુષ મતદારો

૭૫૦૭૫

 

       જ્ઞાતિ વર્ગીકરણ

કડવા પટેલ

૩૭૯૧૩

લેઉઆ પટેલ

૩૮૪૧૬

આહીર

૧૯૬૭૭

લઘુમતી

૩૪૨૩૬

દલીત

૨૪૬૨૮

બ્રાહ્મણ

૩૮૮૦

જૈન/સોની

૧૯૩૬

લોહાણા

૨૩૧૨

કોળી

૧૬૨૮૫

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો