ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> ડભોઈSelect City

ડભોઈ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  સિદ્વાર્થ પટેલ
Votes: 47263
Looser
  અતુલ પટેલ
Votes: 34313
Lead
  Congress
Margin: 12950

2002

Winner
  ચંદ્રકાન્ત પટેલ
Votes: 48305
Looser
  સિદ્વાર્થ પટેલ
Votes: 31558
Lead
  BJP
Margin: 16747

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • સોનિયાબેન,તમારી સરકાર ભ્રષ્ટાચારી છેઃ મોદી

    અમદાવાદ
    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારી ગણાવતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વળતા પ્રહારમાં યુપીએ સરકારને ભ્રષ્ટાચારમાં લેખાવી છે. મોદીએ જણાવ્યું હતું કે સોનિયાબેન, કોંગ્રેસની કેન્દ્રમાં આખેઆખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે અને તમે ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરો છો? તમારી સરકારે અબજો કરોડોના..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 સીમાંકનની અસર

ડભોઇ તાલુકામાં નવા સીમાંકન બાદ વડોદરા તાલુકાના ૪૮ ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. વડોદરા શહેરના કલાલી વિસ્તારનો પણ તેમાં સમાવેશ થાય છે. વડોદરા તાલુકાના લગભગ ૫૭ હજાર મતદારો હોવાને કારણે આ બેઠક ઉપર વડોદરા તાલુકાના ગામડાઓ પણ મહત્વનો ભાગ ભજવી શકશે.

બેઠકમાં પ્રભાવ

ડભોઇ તાલુકા વિધાનસભામાં જિલ્લા પંચાયતની ડભોઇની ૩ અને વડોદરાની ૨ બેઠક આવે છે તમામ પાંચેય બેઠક હાલ ભાજપા પાસે છે. જયારે ડભોઇ તાલુકા પંચાયતની ડભોઇની ૧૯ બેઠક પૈકી ભાજપા પાસે ૧૫ બેઠક છે. વડોદરાના વિસ્તારની તાલુકા પંચાયતની ૭ બેઠકોનો સમાવેશ થાય છે. જે તમામ ભાજપા પાસ છે.

ડભોઇનગર પાલિકાની કુલ ૩૬ બેઠક પૈકી ભાજપા પાસે ૨૨ બેઠક છે. આમ, ડભોઇમાં ભાજપાનું પ્રભુત્વ હોવા છતાં વિધાનસભા ગુમાવવાનો વખત આવે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગી

પટેલ   ૩૪૬૨૪

વસાવા ૧૯૩૧૨

 દરબાર/ક્ષત્રિય ૧૫૦૬૦

રાઠોડીયા ૧૩૬૦૩

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો