ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ભરૂચ >> ભરૂચSelect City

ભરૂચ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  દુષ્યંત પટેલ
Votes: 73241
Looser
  અરુણસંિહ રાણા
Votes: 64877
Lead
  BJP
Margin: 8364

2002

Winner
  રમેશ મિસ્ત્રી
Votes: 80573
Looser
  જયેશ પટેલ
Votes: 69570
Lead
  BJP
Margin: 11003

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

નવા સીમાંકન મુજબ ભરૃચ વિધાનસભામાં ભરૃચ તાલુકાના શુકલતીર્થ, તવરા, ઝનોર, નિકોરા, મંગલેશ્વર, કરમાલી, ડભાલી, પાલેજ, કંબોલી, સીમલીયા, કિશનાડ, ઘોડી, ઠીકરીયા, ટંકારીયા, કારેલા, કેલોદ, પીપલીયા, પરખેત, વરેડિયા, સેગવા, નાંદ, ભરથાણા, ઉપરાલી, માંચ કહાન, સીતપોણ, દયાદરા, ત્રાલસા, હિગલ્લા, નબીપુર, કુવાદર, ત્રાલસી, પગુથણ, અયુરિયા કવિઠા સહિતના ગામો બાકાત થયા છે. તો બીજી બાજુ અંકલેશ્વર તાલુકાના છાપરા, કાંસિયા, માંડવા, નૌગામ, સામોર, મોતાલી, અમૃતપરા, ઉછાલી, દઢાલ, જીતાલી, પીપરોડ, અવાદર, પારડીમોખા, સેંગપોર, અને અંદાડાનોસમાવેશ ભરૃચ બેઠકમાં થયો છે.પણ કુલ મતદદારોની સંખ્યામાં ૨૦,૦૦૦ જેટલો ઘટાડો થયો છે. નવા સીમાંકનમાં સમાવેશ કરાયેલ અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં ભાજપાનો દબદબો હોય ભાજપાને ફાયદો થાય તેમ લાગી રહ્યું છે.