નોટબંધીના આફટર શોક જારી, વધુ પાંચ વ્યવસાયી પર ઈન્કમટેક્સ સર્વે
-તંબાકુના વેપારી સહિત ફાસ્ટ ફુડના ધંધાર્થી આયકર વિભાગના સકંજામાં
(પ્રતિનિિાૃધ દ્વારા) સુરત,તા.20 માર્ચ 2017, સોમવાર
નોટબંધીના સમયગાળા દરમિયાન રૃ.૫૦ લાખાથી વધુ રકમ બેંક ખાતામાં જમા કરાવી આયકર વિભાગની નોટીસનો જવાબ નહીં આપનાર સુરતના વધુ પાંચ વ્યવસાયિક જુાથો પર આયકર વિભાગની જુદી જુદી રેન્જની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે.
નોટબંાૃધીનો સમયગાળો અને અસર પુરી ાૃથયા બાદ હવે ભૂંકપની જેમ આવતા આફટર શોક જારી છે. આયકર વિભાગની રેન્જ-૮ની ટીમે આજે રૃ.૨ કરોડની ડીપોઝીટ જમા કરાવનાર કતારગામના સરસીયા પેટ્રોલપંપના સંચાલકના ાૃધંાૃધાકીય સૃથળ પર સર્વે હાાૃથ ાૃધર્યો છે સુત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલપંપ સંચાલકનું વાર્ષિક રૃ.૯ કરોડનું ટર્ન ઓવર છે. સંચાલક દ્વારા જમા કરાવેલા નાણાં પેટ્રોલના સ્ટોક વેરીફિકેશન કરતાં વધુ હોવાની આશંકાના આાૃધારે તપાસ હાાૃથ ાૃધરાઇ છે.
કતારગામ વિસ્તારના જ કાર ઓટોમોબાઈલના સંચાલકે રૃ.૬૦ લાખ જમા કરાવી આયકર વિભાગને નાણાંકીય સ્ત્રોતનો ખુલાશો નહીં કરતા રેન્જ-૮ની ટીમે સર્વે હાાૃથ ાૃધર્યો છે.
રેન્જ-૭ની ટીમે નોટબંાૃધી દરમિયાન રૃ.૧ કરોડ બેંક ખાતામાં જમા કરાવનાર વરાછાના ફાસ્ટ ફુડના ાૃધંાૃધા સાાૃથે સંકળાયેલા ાૃધંાૃધાાૃર્થી અને રૃ.૨ કરોડની બેંક ડીપોઝીટ કરાવનાર સીએનજી પંપના સંચાલક પર સર્વે હાાૃથ ાૃધર્યો છે.
રેન્જ-૫ની ટીમે કુલ રૃ.૬૦ લાખ જમા કરાવનાર નાનપુરાના તંબાકુના વ્યવસાય સાાૃથે સંકળાયેલી વ્યવસાયિક પેઢી સહિત વ્યક્તિગત રીતે ાૃધંાૃધો કરતા રમેશભાઈ નામના ાૃધંાૃધાાૃર્થી પર સર્વે હાાૃથ ાૃધર્યો છે.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News