દિલ્હીના ઉપહાર સિનેમા કેસના દોષિત ગોપાલ અંસલની તિહારમાં શરણાગતિ
- સુપ્રીમે વધુ સમય ન ફાળવ્યો
- ૧૯૯૮માં ઉપહાર સિનેમાની આગમાં ૫૯ જણાના મોત થતા સિનેમાના માલિક અંસલ બંધુઓ દોષિત

દિલ્હીના ૧૯૯૭માં થયેલા ઉપહાર સિનેમાની આગના બનાવમાં સિનેમાના માલિક ગોપાલ અંસલને સજા થયા બાદ સુપ્રીમ કોર્ટે શરણે થવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને વધુ સમય ફાળવવાનો ઈનકાર કર્યા બાદ ગોપાલ અંસલ આજે તિહાર જેલમાં શરણે ઔઆવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એહરની બનેલી બેંચે દિલ્હીના એસ્ટેટ બેરનની અરજી નકારી કાઢી હતી. તેણે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હોવાની દલીલ કરી હતી. તિહાર જેલના સત્તાવાળાએ જણાવ્યા મુજબ ગોપાલ અંસલ આજે સાંજે તિહાર જેલમાં હાજર થયો હતો. તેને જેલની હોસ્પિટલમાં રખાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગોપાલ અંસલના ભાઈ સુશીલ અંસલે ભોગવેલી જેલને કેદ ગણીને મુક્ત કરાયો હતો. ગોપાલ અંસલે પણ તેના ભાઈની જેમ માગણી કરી હતી પરંતુ સુપ્રીમે તે ફગાવી હતી. આ કેસમાં ૬૯ વર્ષીય ગોપાલે ચાર મહિના જેલમાં વિતાવ્યા હતા. ઉપહાર સિનેમાની આગમાં ૫૯ લોકોના મોત થયા હતા અને ૧૦૦ ઘાયલ થયા હતા.
ફેબુ્રઆરીની નવ તારીખે જસ્ટિસ ગોગોઈની બેંચે સુશિલ મોદીને વૃદ્ધત્વના કારણે મુક્ત કર્યો હતો. બંને ભાઈઓ ઉપર રૃપિયા ૩૦ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. ગોપાલ અંસલને હાઈકોર્ટે કરેલી જેલની સજામાં બે વર્ષનો ઘટાડો કર્યો હતો અને તેને તિહાર જેલમાં હાજર થવા ફરમાન કર્યું હતું.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં જાપાનના નિશિકોરીને ૬-૩, ૬-૨થી હરાવીને ૧૧મી વખત..
More...
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બ્રાઝિલીયન ગોલકિપર જુલિયો સિઝરે ૩૮ વર્ષની ઉંમરે ફૂટબોલ જગતમાંથી નિવૃત્તિની .......
More...
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ઘરઆંગણે શરૃ થયેલી વર્લ્ડ સિરિઝ બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સે બેવડા વિજય.......
More...
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ભારતીય ગોલ્ફર રાહીલ ગંગજીએ ૧૪ વર્ષના દુષ્કાળ બાદ ટાઈટલ જીતી લીધું હતુ. .......
More...
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
પેટ્રા ક્વિટોવાએ જર્મનીની એંજેલીક કેર્બરને સીધા સેટોમાં ૬-૨, ૬-૨થી હરાવીને ચેક રિપબ્લિકને ફેડ .......
More...
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
સ્પેનિશ કલબ બાર્સેલોનાએ સતત ચોથી વખત 'કોપા ડી રે' જીતી લીધો છે.......
More...
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
આંતરરાષ્ટ્રીય બેડમિંટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેન્સ સિંગલ્સમાં નંબર વનનું સ્થાન ......
More...
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
બોલિવુડના જાણીતા અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવને દિલ્હીની કડકડડૂમા કોર્ટે 6 મહિનાની ..
More...
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યુ ંહતું કે બોલિવૂડમાં પ્રવર્તતા જાતીય દુરાચાર સામે બોલતાં લોકો..
More...
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
સિનિયર અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના લંડન શિડયુલન..
More...
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
ટોચના ડાયરેક્ટર ઉમેશ શુક્લા નજીકના ભવિષ્યમાં સિનિયર અભિનેતા સંજય દત્તને લઇને ફિલ્મ બનાવશે ..
More...
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ નમસ્તે લંડનને અગાઉ આ વર્ષના ડિસેંબરમાં..
More...
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવવા સતત પ્રયાસો કરતી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે નારાજગી વ્યક્ત કરતાં કહ..
More...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
ટોચનો અભિનેતા રણવીર સિંઘ પોતાને થયેલી ખભાની ઇજા જલદી સારી થઇ જાય એ માટે..
More...
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News