Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

N.H.L. મ્યુનિ. મેડિકલ કોલેજમાં ૧૧મીએ ટેડ ટૉક

મ્યુનિસિપલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા ૧૧મી માર્ચે ટેડ એક્સ ટૉક

એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા ૧૧મી માર્ચે ટેડ એક્સ ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેડ ટૉકમાં તેજસ્વી અને પ્રખ્યાત ૧૧ સ્પીકર તેમના જીવનનાં સંઘર્ષ આવેલાને કેવી રીતે તકમાં ફેરવી તે વિશે અને કેટલાક યુનિક આઇડિયા વિશે સ્ટુડન્ટસને માહિતગાર કરશે.  ટેક ઇન્ટરનેશનલ મીડિયા ઓર્ગેનાઇઝેશન છે.

ટેડએક્સ ટૉકમાં દરેક સ્પીકરને ૧૮ મિનિટનો સમય પોતાની સ્પીચ માટે મળે છે. ટૉકનું સંપૂર્ણ આયોજન સ્ટુડન્ટસ દ્વારા કરવામાં આવ્યું છે.

આ સ્પીકર ટેડ ટૉકમાં ભાગ લેશે

પ્રિયદર્શની ચેટ્ટરજી મિસ ઇન્ડિયા-2016
આર.એસ. સોઢી એમ.ડી. ઓફ અમુલ
અસિત મોદી તારક મહેતા સિરિઝનાં પ્રોડયુસર
ધ્વનિત ઠાકર રેડિયો જોકી
ભૂમિ ત્રિવેદી સિંગર આર્ટિસ્ટ
મુનાફ કાપડિયા ફોબ્સ ૩૦ અન્ડર ૩૦
સંજય ચક્રવર્તી એડવર્ટાઝીંગ એક્સપર્ટ
ડૉ. હેમંત પટેલ ઇન્ટરનેશનલ પાવરલિફ્ટર
ડૉ. અદિત દેસાઇ ચેરમેન, ઇન્ડિયન મેડિકલ એસોશિએશન
રાજેશ ભટ્ટ પ્રેસિડેન્ટ, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ
ક્રિષ્નેશ મહેતા વોલ્કિંગ ઇનસાઇક્લોપીડિયા

 

Keywords NHL,Medical,college,TED,Talk,

Post Comments