Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટેટ આર્મ રેસલિંગમાં મેડલ વિજેતા ખેલાડીઓ

ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા સુરતમાં યોજાયેલી સ્ટેટ લેવલની ઈવેન્ટ્માં અમદાવાદના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરતાં મેડલ જીત્યા હતા. મયંક પટેલ ૮૦ કિરા વજન વર્ગમાં સિનિયર મેન્સ અને માસ્ટર્સ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.

તેે માસ્ટર્સ કેટેગરીમાં ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન બન્યા હતા. સિનિયર વુમન્સ કેટેગરીમાં ૫૦ કિગ્રા વજન વર્ગમાં કોમલ પટેલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સિનિયર વુમન્સમાં ૬૦ કિગ્રામાં પ્રિયંકા વર્માએ અને સિનિયર મેન્સમાં ૬૫ કિગ્રાના ગુ્રપમાં હરિષકુમાર વર્માએ પ્રથમ ક્રમ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનું ટાઈટલ મેળવ્યું હતુ. 

૭૦ કિગ્રા વજન વર્ગની મેન્સ સિનિયર ઈવેન્ટમાં અલ્પેશ પાટડિયાએ ગોલ્ડ અને ૫૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં મિત્તલ પાટડિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિનિયર મેન્સ કેટેગરીમાં ૯૦ કિગ્રા વજન વર્ગમાં ભૌમિક ચૌહાણે  પ્રથમ ક્રમ પ્રાપ્ત હતો. જ્યારે ૭૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં કરન સોનીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. માસ્ટર્સ કેટેગરીમાં ૮૦ કિગ્રા વજન વર્ગમાં સ્વરૃપ રાવલે બીજો ક્રમ મેળવ્યો હતો.
 

Post Comments