Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેપ્ટ યુનિવર્સિટીમાં જીઆઇએસ ડેનું સેલિબ્રેશન થશે

આજ રોજ સેપ્ટ યુનિવર્સિટીમાં જીઆઇએસ ડેનું સેલિબ્રેશન થશે, જે અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કરાશે જેમાં આજે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.નંદનકુમારનું વ્યાખ્યાન હશે. સેપ્ટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી દ્વારા ઇન્ટરનેશનલ જીઆઇએસ ડેનું સેલિબ્રેશન કરાશે. જેમા વિવિધ  પ્રોગ્રામમાં અલગ અલગ કોલેજના સ્ટુડન્ટસ જોડાશે, જેમાં પોસ્ટ કોમ્પિટિશન, ડિબેટ અને જીઓ ટ્રેઝર હન્ટ જેવી એક્ટિવિટી કરાશે. અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.નંદનકુમાર ક્વોલિટી એનાલિસીસ ઓફ જીઓસ્પેશિયલ સોફ્ટવેર સોલ્યુશન પર વાત કરશે. જીઓગ્રાફી અવેરનેસ વીક અંતર્ગત જીઆઇએસ ડેનું સેલિબ્રેશન વિશ્વભરમાં દર વર્ષે નવેમ્બર મહિનાના બીજા વીક દરમિયાન થયું હોય છે. આ દિવસના સેલિબ્રેશન દરમિયાન વિશ્વમાં અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે. અમદાવાદમાં પણ આ વીક દરમિયાન વિવિધ ઇન્સ્ટિટયૂટમાં જીઆઇએસ ડેનું સેલિબ્રેશન થશે.
 

Post Comments