Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૃતિ સેનન વોર્ડરોબ માલફંકશનનો ભોગ બની

- જોકે સુશાંત સિંહ રાજપૂતે શક્ય તેટલી બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો

મુંબઇ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કૃતિ એક પ્રિન્ટેડ ટોપ સાથે ટૂંકા સ્કર્ટમાં પહોંચી હતી. આ ડ્રેસમાં કૃતિ હોટ લાગી રહી હતી. પરંતુ તેનું સ્કર્ટવધુ પડતું ટૂકું હોવાથી તેને ખુરશીમાં બેસવામાં તકલીફ પડી રહી હતી. અંતે કૃતિએ આ માટે સુશાંતની મદદ લીધી હતી.
 
કૃતિ મિનિ સ્કર્ટ પહેરીને ખુરશી પર બેસવા ગઇ તો તેને સમજાયું કે તેનું ટૂંકુ સ્કર્ટના કારણે તેની કમરનો નીચેનો હિસ્સો બરાબર ઢંકાતો નહોતો. કૃતિ એટલી બધી મુંઝાઇ ગઇ હતી કે તેણે સુશાંતને મદદ માટે ઇશારો કર્યો હતો. કૃતિ જે ખુરશી પર બેસવાની હતી તેની સામે જ આવીને સુશાંત ઊભો રહી ગયો અને દિગ્દર્શક સાથે વાત કરવા લાગ્યો.
 
જેથી કૃતિ પોતાનું સ્કર્ટ આરામથી એડજસ્ટ કરી શકીય કૃતિને કમફર્ટેબલ જોઇને સુશાંત પછીથી ત્યાંથી ખસી ગયો હતો અને પોતાની ખુરશી પર બેસી ગયો હતો. સુશાંતે કૃતિને વોર્ડરોબમાલફંકસનનો ભોગ થતાં બચાવી તેન ોસંતોષ માન્યો હતો. પરંતુ તેને એ ખબર નહોતી કે આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.  
 
કૃતિ પોતાના આ પરિધાનથી કેટલી અસહજ હતી તે આ કેમેરામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. ટ્રેલર લોન્ચ દરમિયાનના સંપૂર્ણ વીડિયોમાં કૃતિ પોતાનું સ્કર્ટ સરખું કરતાં જ તસવીરમા ંઝડપાઇ છે.
 

Post Comments