Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ અમદાવાદની ઓળખ સમી સીદી સૈયદની જાળી જાપાની મહેમાનને બતાવી

- ખુદ આપી આ બેજોડ ઐતિહાસીક વારસાની માહિતી

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની વડાપ્રધાન અને તેમના પત્નીને અમદાવાદની પ્રસિધ્ધ સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી જેમાં વડાપ્રધાને ખુદ તેમના ઐતિહાસિક નમૂના સમાન સીદી સૈયદની જાળીની કોતરણી વિશે માહિતી આપી હતી.

હેરિટેજ સિટિ તરીકે અમદાવાદની ઓળખ વિશ્વ સ્તરે થઈ રહી છે ત્યારે આ ઐતિહાસિત સ્મારકની મુલાકાત ભારત આવતા દરેક મુલાકાતી માટે ખાસ છે. આ જાળી 16મી સદીમાં કોતરવામાં આવી હતી.

Post Comments