હનીમૂન: ભારતના ટોપ 9 હિલ સ્ટેશન, કપલને ફરવા માટે છે બેસ્ટ જગ્યા.

મનાલી હનીમૂન માટે ભારતનું બેસ્ટ હિલ સ્ટેશન છે, જ્યાં તમે સોલેન્ડ વેલી, સિસુ, કેમ્પ્ટી ફોલ્સ, નગર કેસલની મુલાકાત લઇ શકો છો.

લેક સીટી ઓફ ઉતરાખંડ એટલે નૈનીતાલ. ત્યાં તમે ટિફિન ટોપ, નૈનીતાલ ઝૂ, ઇકો કેવ પાર્ક, નૈના પીક જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છે.

લીલાછમ લેન્ડસ્કેપ્સ અને ધુમ્મસવાળા પર્વતો ધરાવતા સ્થળ ચંબામાં તમે મણિમહેશ તળાવ, ચમેરા તળાવ, થલા ધોધ, ચર્ચ ઓફ સ્કોટલેન્ડની મુલાકાત લઇ શકો છો.

લેહ-લદાખ હનીમુન માટે બેસ્ટ જગ્યા છે, ત્યાં તમે ખારડુંગ લા, મેગ્નેટિક હિલ, પેંગોંગ તળાવ, ઝાંસ્કર વેલી ફરી શકો છો.

જો તમે એકાંત વાતાવરણમાં સમય વિતાવવા માંગો છો તો ચેઈલ પરફેકટ જગ્યા છે, જ્યાં તમે એકાંત વાતાવરણ સાથે શાંતિ ગાઢ દેવદાર જંગલો અને આકર્ષક લેન્ડસ્કેપ્સ સાથે પ્રકૃતિને શ્રેષ્ઠ રીતે જોઈ શકો છો.

હનીમૂન માટે ભારતના બેસ્ટ હિલ સ્ટેશનોની યાદીમાં ખજ્જિયાર પણ સ્થાન ધરાવે છે. ત્યાં તમે ખજ્જિયાર તળાવ, દૈનકુંડ શિખર, ખજ્જી નાગ મંદિર, પંજપુલ્લાની મુલાકાત લઈ શકો છો.

જો ટ્યૂલિપ ગાર્ડન્સ, ગુલમર્ગ, શ્રીનગર, સોનમર્ગ, બોટનિકલ ગાર્ડન, દાલ લેકનો અનુભવ કરવામ માંગતા હોય તો કાશ્મીરની મુલાકાત જરૂર લો.

કૌસાની એ ભારતનું એક પહાડી શહેર છે જે હનીમૂન બેસ્ટ જગ્યા છે, ત્યાં તમે બૈજનાથ મંદિર, ગ્વાલડેમ, રુદ્રહરી ધોધ અને ગુફાઓ, પિન્નાથ ટ્રેક કરી શકો છો.

ગંગટોક હનીમૂન માટે ભારતના શ્રેષ્ઠ હિલ સ્ટેશનોમાંનું એક છે. નાથુલા પાસ, ત્સોગ્મો તળાવ, એમજી રોડ, રૂમથેક મઠ સુંદર સ્થળ છે.

More Web Stories