બેસ્ટ એક્ટર: કિલિયન મર્ફી (ઓપેનહાઈમર માટે).

બેસ્ટ એક્ટ્રેસ: એમા સ્ટોન (પુઅર થિંગ્સ).

બેસ્ટ ફિલ્મ: ઓપેનહાઈમર.

બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ: રોબર્ટ ડાઉની જુનીયર (ઓપેનહાઈમર માટે).

બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ: ડા'વિન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડ ઓવર્સ માટે).

બેસ્ટ ડિરેક્ટર: ક્રિસ્ટોફર નોલાન (ઓપેનહાઈમર માટે).

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ: ધ બોય એન્ડ ધ હેરોન.

બેસ્ટ સિનેમેટોગ્રાફી: ઓપેનહાઈમર બેસ્ટ ફિલ્મ એડિટિંગ: ઓપેનહાઈમર.

બેસ્ટ પ્રોડક્શન ડીઝાઇન: પુઅર થિંગ્સ.

બેસ્ટ ઓરિજિનલ સોંગ: વોટ વોઝ આઈ મેઈડ ફોર (બાર્બી માટે).

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ: 20 ડેઝ ઇન મેરીયુપોલ.

બેસ્ટ ઓરિજિનલ સ્કોર: ઓપેનહાઈમર.

More Web Stories