જંગલબૂક : સૌથી મોટાં પ્રાણી - પક્ષી
- સૌથી મોટુ સસ્તનપ્રાણી : આફ્રિકન હાથી કે જે લગભગ ૩૦૦૦૦ કિલોગ્રામ વજનનો હોય છે.
- સૌથી મોટું દરિયાઈ પ્રાણી : બ્લ્યૂ વ્હેલ કે જે ૧૨૦ ટન વજન અને ૮૦ ફૂટ લાંબી હોય છે.
- સૌથી મોટુ પક્ષી : શાહમૃગ ૯ ફૂટ ઊચું અને ૭૦૦ કિલોવજનનું હોય છે.
- સૌથી મોટું સરિસૃપ : ખારા પાણીનો મગર કે જે ૨૨ ફૂટ લાંબો હોય છે.
- સૌથી મોટું જંતુ : જાયન્ટ વોકિંગ સ્ટીક કે જંગલી ખડમાકડીં કડી. તે ૨૦ ઇંચ લાંબી સળી જેવી હોય છે. લીલા રંગની હોય છે.