નડિયાદમાં 9 સહિત ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના 27 કેસ નોંધાયા
- કાતિલ કોરોનાનું કાળચક્ર ફરી વળતા લોકોમાં ફફડાટ વધ્યો
- ખેડા શહેરમાં 4, કપડવંજમાં 3, કણજરીમાં 3, કઠલાલમાં 2 અને મહેમદાવાદ, માતર, વસો, ઠાસરા, ડાકોર અને નરસંડામાં 1-1 કેસ નોંધાયા
નડિયાદ, તા.22 જુલાઈ 2020, બુધવાર
ખેડા જીલ્લામાં આજે સત્યાવીસ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં નડિયાદ શહેર અને તાલુકામાં તેર કોરોના પોઝીટીવ કેસો નોધાયા છે. ત્યારબાદ નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી હાથ ધરી કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. આ ઉપરાંત ખેડા જિલ્લાના ખેડામાં ચાર, કપડવંજમાં ત્રણ, કઠલાલમાં બે પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે મહેમદાવાદ, માતર, વસો, ઠાસરા અને ડાકોર શહેરમાં એક-એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૫૬૧ પર પહોંચ્યો છે.
નડિયાદ શહેર અને તાલુકાના દર્દીઓ
* હસ્મિતાબેન એચ. જાની ઉં.વ. ૫૩ જલારામ પાર્ક,ઈડનગાર્ડન, નડિયાદ, * લીલાબેન વી.નાયક ઉં.વ. ૮૬ ગણેશ પોળ, સાંથ બજાર, નડિયાદ, * શાંતિભાઈ કાળીદાસ પટેલ ઉં.વ. ૭૬ લક્ષ્મણદેવ પાર્ક, ડેરી રોડ, નડિયાદ, * મહિલા ઉં.વ.૬૬ સાંઈધામ સોસાયટી, કિશન સમોચાનો ખાંચો, નડિયાદ, * પુરૃષ ઉં.વ. ૪૮ સ્કાયસીટી એપાર્ટમેન્ટ, માઈમંદિર સામે, નડિયાદ, * મહિલા ઉં.વ. ૬૬ હરીદર્શન ફલેટસ, લખાવાડ, નડિયાદ, * પુરૃષ ઉં.વ. ૬૧ સાગરકૃપા સોસાયટી, શારદા મંદિર સ્કુલ પાસે, નડિયાદ, * પુરૃષ ઉં.વ. ૩૭ કર્મવીર, સુંદરવન સોસાયટી, મંજીપુરા રોડ, નડિયાદ, * પુરૃષ ઉં.વ. ૬૦ સીંદુશી પોળ, સાંથ બજાર, નડિયાદ, * પુરૃષ ઉં.વ. ૪૯ નીલકંઠ રેસીડેન્સી, કણજરી, * વ્હોરા યુસુફભાઈ એસ. ઉં. વ. ૭૫ બારીયા ફળિયું,જુના ચોરા, કણજરી, * વ્હોરા યાસીનભાઈ મોહમંદભાઈ ઉં. વ. ૪૮ હાજી શોપિંગ સેન્ટર, કણજરી, * લીયાકતખાન સિકંદરખાન પઠાણ, ઉં. વ. ૬૦, મસ્જિદવાળું ફળિયું, નરસંડા
અન્ય સ્થળો પર નોંધાયેલા કેસ
* મહિલા ઉં.વ. ૪૮ વાંટામાં, કનીજ-મહેમદાવાદ, * ભાનુબેન ચંદ્રકાંત પટેલ, ઉં.વ. ૭૦, કાછીયા શેરી, ખેડા, * આબીદભાઈ ઇસ્માઈલભાઈ વ્હોરા ઉં.વ. ૫૦ તવક્કલ નગર, ખેડા, * ચંદ્રકાન્ત જે. મકવાણા ઉં.વ. ૩૭ રોહિતવાસ,ખેડા, * વસંતભાઈ રઘુનાથ મહાપાત્રા ઉં.વ. ૩૫ વડાલા પાટીયા,ખેડા, * ભાવનાબેન સુરેશભાઈ રાણા ઉં.૫૫ આઝાદ ચોક, કપડવંજ, * નીરુબેન બી.કા.પટેલ ઉં.૫૯ શિવશક્તિ સોસાયટી, કપડવંજ, * દક્ષિણાબેન આર. ત્રિવેદી ઉં.૬૧ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી,કપડવંજ, * વિનયભાઇ હીરાભાઈ દેસાઈ ઉં.૨૮ સંતરામ સોસાયટી, કઠલાલ, * પ્રકાશભાઇ ભરતભાઈ પટેલ ઉં.૩૨ આઝાદપોળ ભાનેર, કઠલાલ, * રમીલાબેન વિજયભાઈ પરમાર ઉં.વ. ૨૪ ભલાડા, માતર, * સલમાબેન ઈસુબભાઈ વ્હોરા ઉં.વ. ૫૫ વ્હોરવાડ, બસસ્ટેન્ડ નજીક, વસો, * નવીનભાઈ ભૂલાભાઈ દરજી દિવ્ય શક્તિ સોસાયટી, ઠાસરા, * ડૉ. રમેશભાઇ રણછોડભાઇ પટેલ ઉં.૬૪ ક્રિશ્ના બંગ્લોઝ,ડાકોર