Navratri Durga Puja Gemini AI Prompts: ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેની અસર હવે ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળી રહી છે. ટેક્નોલોજી અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરીને યુઝર્સ પોતાની સામાન્ય સેલ્ફીને AI દ્વારા તૈયાર કરાયેલા ગરબા અને દુર્ગા પૂજાના લુકમાં બનાવી રહ્યા છે. Gemini દ્વારા તમે પણ તમારા સામાન્ય ફોટોને એક નવી સ્ટાઇલમાં બદલી શકો છો. હવે તમારે ઘરની બહાર નીકળ્યા વિના જ તમારા ફોટોને ગરબા ફંક્શનમાં ડાન્સ કરતા અથવા કોઈ દુર્ગા પૂજાના પંડાલમાં ફેરવી શકો છો.
જો તમે પણ આ તહેવારોની સિઝનમાં તમારા ફોટોઝને AIની મદદથી શાનદાર બનાવવા માંગો છો, તો ગૂગલ જેમિની (Google Gemini) આઉટફિટથી લઈને તહેવારના ઘરેણાં સુધીની બધી વિગતો ઉમેરીને એક સામાન્ય ફોટોને સિનેમેટિક ફોટોમાં બદલી શકે છે. જો તમે પણ નવરાત્રિ અને દુર્ગાપૂજાને ડિજિટલી પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી મનાવવા માંગતા હો, તો ચાલો આજે તમને 10 એવા પ્રોમ્પ્ટ્સ વિશે જણાવીએ જેની મદદથી તમે મજેદાર ફોટા બનાવી શકો છો.
તસવીરો બનાવવા માટે પ્રોમ્પ્ટ આઈડિયાઝ
1. ગરબા લુક (મોશનમાં)
convert a photo into a Garba dance scene. The subject should be mid-twirl in a flowing ghaghra choli, holding dandiya sticks. Add golden-hour sunlight for a dramatic cinematic effect.
2. ગરબાના ચણીયાચોળીમાં
Transform a photo into a vibrant Garba portrait. Outfit should be red, black and white lehenga with intricate mirror-work and traditional jewellery. Add a warm retro background with soft film grain.
3. દુર્ગા પૂજાનો લુક
Create a 4K HD realistic Durga Puja portrait. Woman in red-and-white saree with festive jewellery and traditional makeup. Background with lit diyas and a temple-style pandal, soft golden lighting.
4. દુર્ગા પૂજા પંડાલનો લુક
Generate an image of a woman in a saree standing in front of a Durga Puja pandal. The scene should feature traditional decorations, warm lighting, and a subtle, nostalgic film look.
5. નવરાત્રિ ડાન્સનો લુક
Turn a simple selfie into an energetic Navratri dance scene. Ghaghra choli twirl with dandiya sticks and an animated festive background. Highlight movement with motion blur and cinematic lighting.
6. સાડીનો લુક
Create a portrait with a subject in a traditional saree or lehenga, glowing with ambient light from diyas, with subtle festive decorations in the background. Add cinematic colour grading.
7. ગ્રુપમાં નવરાત્રિ ડાન્સનો લુક
Transform a group photo into a high-energy Garba scene. Everyone in traditional attire with movement blur on dandiya sticks. Vibrant colours and festive background lighting.
આ પણ વાંચો: ચેટજીપીટી હવે ટીનેજર સાથે ફ્લર્ટ નહીં કરે તેમ જ બહુ જલદી માગશે યુઝર્સનો ID, જાણો કેમ…
8. ગરબા નાઈટ લુક
Turn an outdoor evening photo into a Garba scene with glowing lanterns, motion blur of twirling ghaghra cholis, and warm twilight colours for a festive vibe.
9. નવરાત્રિ ફેસ્ટિવલ પોસ્ટર લુક
Create a vintage poster-style image with a subject in a traditional outfit. Add retro textures, warm cinematic lighting, and festival decorations in the background for an Instagram-ready look.


