Bihar Assembly Elections: બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં પાર્ટીએ પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે બિહારમાં અત્યાર સુધીમાં 53 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ અગાઉ બે યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં 48 ઉમેદવારોના નામ હતા.


