Get The App

હોળી....ફિલ્મોના અવિસ્મરણીય ડાય્લોગ

Updated: Mar 19th, 2020

GS TEAM


Google News
Google News
હોળી....ફિલ્મોના અવિસ્મરણીય ડાય્લોગ 1 - image


બોલીવૂડમાં  સિનેમાના  પડદા  પર જેટલી  ખુબસૂરતીથી  હોળીને  ચરિતાર્થ  કરવામાં  આવી  છે, એ ખરેખર કાબિલ એ- તારીફ  છે.  એમેય  તમામ  ફિલ્મો,  ગીતો,  વીડિયો  અને સિકવન્સીસ  જે હોળીની  આસપાસ ગુંથાયેલા  છે તેના મોટે વખાણ જ  થયા  છે. આસાથે જ હોળી  માટે લખવામાં  આવેલા કેટલાંય ડાય્લોગ  વએવા છે, જે માત્ર  લોકપ્રિય જ નથી થયા, પણ આજેય  નાના-નાના   બાળકોના હોઠ પર   એ સંવાદ  - ડાય્લોગ  રમે છે. ચાલો,  વાંચીએ એ ડાય્લોગને, જાણીએ  એ જુસ્સાદાર  સંવાદોને....

 'હોલી  કબ હૈ.... કબ  હૈ  હોલી, કબ?'

૧૯૭૫માં    રિલીઝ  થયેલી 'શોલે'  ફિલ્મનો  આ ડાય્લોગ  આજે પણ  લોકોના હૃદયમાં  ધબકે  છે.  ફિલ્મોમાં  આ  ડાય્લોગ  ગબ્બર સિંહના પાત્રને જીવંત  કરનારા  અભિનેતા  અમજદ  ખાન  બોલ્યો હતો.

'કલ હમ હોલી  ખેલેંગે..... લેકિન  ઈસ હોલી મેં ગુલાલ કે બઝાય  ધુંઆ  ઉડેગા,

પિચકારિયોં  સે રંગ નહીં બંદૂકો  સે ગોલિયાં  નિકલેંગી.  ગીતો  કી જગહ ચીખેં  ઔર લાજ કી જગહ લાશેં  ટપકેંગી'

૧૯૮૯માં   રિલિઝ  થયેલી   ફિલ્મ  'ઈલાકા'  માં  આ ડાય્લોગ  અમરીશ પુરી બોલ્યો હતો.

બચપન  સે આજ તક  મૈંને કભી હોલી નહીં ખેલી.... લેકિન અબ ખેલૂંગા.... ખૂન કી હોલી....

૧૯૯૯માં  રિલિઝ  થયેલી  ફિલ્મ 'ઈન્ટર  નેશનલ  ખિલાડી'  માં અક્ષયકુમારના  આ ડાય્લોગને  ખૂબ  પસંદ  કરવામાં આવ્યો હતો અને  આજે પણ  લોકોને  એ યાદ  છે.

મહિલા  દિન પર પુરુષો કો જરૂર

દેખની ચાહિએ  એ  ચાર  ફિલ્મેં. 

 'ધ કપિલ શર્મા શો'  માં  અભિષેકની કોમેડી. 

ટ્રમ્પની  હિન્દીની મઝાક ઉડાડવામાં આવી હતી. 

ઈસ  ઘર મેં  આયેગી  આપકી ડોલી....

એન્ડ વિશિંગ  યુ  એ  વેરી હેપ્પી  હોલી

રણવીર  સિંહ અને દીપિકા   પદુકોણ  અભિનીત   ફિલ્મ  'રામલીલા'  ના  આ ડાય્લોગને પણ  ખૂબ પસંદ  કરવામાં આવ્યો હતો.  આ  ફિલ્મ  ૨૦૧૩માં  રિલીઝ  થઈ હતી.

Tags :