બા સ્કિંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણે બધાં કરતાં જુદી પડે છે. ૧૦૦ દાંતનું ભયાનક જડબું જ તેની વિશેષતા છે. પેસિફિક અને એટલાન્ટિક સમુદ્રમાં જોવા મળતી બાસ્કિંગ શાર્ક ૬ થી ૮ મીટર લાંબી હોય છે. ધીમી ગતિએ તરતી બાસ્કિંગને પાણીની સપાટી ઉપર રહેવાનું વધારે ગમે છે. કલાકમાં તો લાખો લિટર પાણી ગટગટાવી જાય છે ને ચૂઈ વાટે બહાર પણ કાઢે છે.
વિકરાળ જડબું ધરાવતી બાસ્કિંગ શાર્ક


