Get The App

વડોદરા: વધુ એક બુટલેગર પાસા હેઠળ જુનાગઢ જેલ ખસેડાયો

Updated: Jun 6th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરા: વધુ એક બુટલેગર પાસા હેઠળ જુનાગઢ જેલ ખસેડાયો 1 - image


                                                       Image Source: Freepik

વડોદરા, તા. 06 જૂન 2023 મંગળવાર

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી પ્રોહિબિશન, જુગાર, અસામાજિક પ્રવૃત્તિ તથા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધ કડક અટકાયતી પગલાની સૂચના અંતર્ગત છાણી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ રૂબીન ઉર્ફે કટે યુસુફમિયા શેખ (રહે -સરદાર નગર ,રેલવે કોલોની, નવાયાર્ડ)નો જામીન પર છુટકારો થતાં પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી હતી અને આરોપીને જુનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે ફતેગંજ , હરણી પોલીસ મથકે પ્રોહિબિશન , મારામારીના ગુનામાં નોંધાયા છે. આ ઉપરાંત વિતેલા વર્ષે પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

Tags :