Get The App

કચ્છમાં ૧૭૩ સ્થળોએ ચકાસણી કરાઈઃ માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૃ.૧.૮૫ લાખનો દંડ વસુલ

- કોવીડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન ના કરનાર દંડાશે

- ફલાઈંગ સ્કોડ દ્વારા રેસ્ટોરેન્ટ, હોટેલ્સ, ધામક સ્થળો, ઔધોગિક એકમો, જાહેર જગ્યાઓ પર તપાસણી ઝુંબેશ હાથ ધરાતા ફફડાટ

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ૧૭૩ સ્થળોએ ચકાસણી કરાઈઃ માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૃ.૧.૮૫ લાખનો દંડ વસુલ 1 - image

ભુજ, ગુરૃવાર

દેશ-રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાના કેસો  નિયંત્રણ બહાર હોવાથી લોકો માસ્ક પહેરતા ન હોવાથી અને સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન કરતા ન હોવાથી હવે કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન ન  કરનાર દંડાશે.  જેના ભાગરૃપે આજે વિવિાધ જાહેર સૃથળોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. માસ્ક ન પહેરનારાઓ પાસેાથી રૃ.૧.૮૫ લાખનો દંડ  વસુલવામાં આવ્યો હતો.

આજે કચ્છ જિલ્લાના વિવિાધ સૃથળોએ ફલાઈંગ સ્કોડ દ્વારા વિવિાધ વિસ્તારોમાં આવેલ રેસ્ટોરેન્ટ, હોટેલ્સ, ધામક સૃથળો, ઔાધોગિક એકમો, જાહેર જગ્યાઓ (PUBLIC PLACES) પર તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

આ તપાસણી દરમ્યાન રેસ્ટોરેન્ટ, હોટેલ્સ, ધામક સૃથળો તાથા અન્ય જાહેર સૃથળો મળીને કુલ ૧૭૩ સૃથળોએ તપાસણી હાથ ધરવામાં આવેલ, ૮૩ ઔાધોગીક એકમોની સૃથળ તપાસ કરવામાં આવેલ જે પૈકી ૧૧ જેટલા ઔાધોગિક એકમોમાં સામાજિક અંતર  SOP ના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી, નોટીસ આપવામાં આવેલ અને ૬ જેટલા ઔાધોગિક એકમોમાં ફરજિયાત ફેર કવર (ફેર માસ્ક, રૃમાલ, કપડું) ઉપયોગ નહીં કરવા બદલ દંડ વસુલ કરવામાં આવેલ હતો. કુલ ૯૨૫ વ્યકિતઓને ફેર કવર ઉપયોગ નહીં કરવા બદલ દંડ પેટે રૃ.૧,૮૫,૦૦૦ રકમ વસુલાત કરેલ છે અને આગામી સમયમાં આ ફલાઈંગ સ્કોડ ટીમો દ્વારા જિલ્લાના વિવિાધ જાહેર સૃથળોએ તાથા ઔાધોગિક એકમોમાં નિયમિતપણે તપાસણીઓ કરવામાં આવશે અને સામાજિક અંતર  SOP નું પાલન અને ફરજિયાત ફેર કવર (ફેસ માસ્ક, રૃમાલ, કપડું) ના ઉપયોગને સુનિશ્ચિત કરવામાં આવશે અને SOP ના ઉલ્લંઘન બદલ સબંિધતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની યાદીમાં જણાવાયું છે.

Tags :