Jamnagar
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં રહેતા 34 વર્ષીય શ્રમિકનું પોતાના ઘરે બીમારીથી અપમૃત્યુ
By GS Team
22 Oct 20261 min read
જામનગરના લીમડા લાઈન, મકરાણી પાડા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય બિલાલ દાઉદભાઈ બાબુવાણીનું 20 ઓક્ટોબરે સવારે 9:30 વાગ્યે તેમના ઘરે બીમારીના કારણે અવસાન થયું. મજૂરીકામ કરતા બિલાલભાઈના ભાઈ મેહબૂબે પોલીસને જાણ કરી. સીટી 'બી' ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના લીમડા લાઈન મકરાણી પાડા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય શ્રમિકનું ઘરે મૃત્યુ થતાં પોલીસમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, લીમડા લાઈન મકરાણી પાડામાં રહેતા બિલાલ દાઉદભાઈ બાબુવાણી (ઉંમર 34), જેઓ મજૂરીકામ કરતા હતા, તેમનું તા. 20 ઓક્ટોબરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે ઘરે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ અંગે તેમના ભાઈ મેહબૂબ દાઉદભાઈ બાબુવાણીએ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, બિલાલભાઈનું બીમારીના કારણે ઘરે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ બનાવ અંગે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.