Get The App

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 1 - image

President's Police Medal: સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 2 - image

ગુજરાતના 21 કર્મચારીને પ્રસંશનીય સેવાનું મેડલ 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 3 - image

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 4 - image

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 5 - image

સેવા મેડલ

વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે  (Medal for Meritorious Service  (MSM) પુરસ્કાર આપવામાં આવે છે.

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 6 - image

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓનો 'ખુરશી મોહ' : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં!

PSM અને MSM એવોર્ડ

99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે. 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 7 - image

મેડલનું નામપોલીસફાયર વિભાગસિવિલ ડિફેન્સ અને હોમગાર્ડસુધારાત્મક સેવાકુલ
Medal for Gallantry (GM)226610233
President’s Medal for Distinguished Service (PSM)8953299
Medal for Meritorious Service (MSM)653514131758

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરાશે, 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન 8 - image


Tags :