Get The App

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 1 - image


Gujarat Police 105 IPS Officers Transfer-Promotion : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS-SPS અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. 

105 ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી

રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી-બઢતીનો ગૃહ વિભાગે હુકમ કર્યો છે, ત્યારે રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને ગૃહ વિભાગે વિચારણા કરીને હુકમો કર્યા છે. જેમાં કુલ 25 જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના 32 જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. 

IPSની ગુજરાત કેડરની વર્ષ 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગ હેઠળ

ઉલ્લેખનીય છે કે, સીધી ભરતીના વર્ષ 2019-20ના IPS અધિકારીને શહેરમાં ઝોનમાં, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે. તેમને CID ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  જ્યારે IPSની ગુજરાત કેડરની વર્ષ 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા

દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેક્નિકલ સેલ CID ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરિટી, તેમજ જેલ જેવી મહત્ત્વની જગ્યાઓ ઉપર વર્ષ 2021ની બેચના સીધી ભરતીના અધિકારી, તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/CID ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્ત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 2 - image

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 3 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 4 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 5 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 6 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 7 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 8 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 9 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 10 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 11 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 12 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 13 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 14 - image

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 15 - imageગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ 16 - image

Tags :