વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજનો એક તરફનો ભાગ આગામી 2જી મે સુધી બંધ રહેશે

Vadodara : વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર-રેલવે ઓવરબ્રિજ પર રી-સરફેસિંગની કામગીરી કરવાની હોવાથી બ્રિજ આગામી તા.બીજી મે સુધી એક તરફનો ભાગ સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે અકોટા-દાંડિયા બજાર રેલવે ઓવર બ્રિજ ઉપર સિંગની કામગીરી અંગે તમામ પ્રકારના વાહનો માટે બ્રિજનો એક તરફનો ભાગ સંપૂર્ણપણે બંધ રહેશે. પરંતુ બંને તરફના વાહનો સાવચેતીથી ઉપયોગ કરીને જે તે સ્થળે જઈ શકશે.

