Get The App

જલસો: ખંત, ખમીર અને ખુશીની અમીરાત ગુજરાતના ઇતિહાસ વિશે જાણો

આ એ પ્રદેશ છે જેને ધોળાવીરા અને લોથલ જેવી મહાનસભ્યતાઓને સરનામું આપ્યું

પ્રતાપીરાજવીઓ, દિલદાર શાહુકારો, સાહસી દરીયાખેડુંઓ અને મહાન વ્યક્તિત્વોનો ધણી એટલે આપણું ગુજરાત

Updated: May 1st, 2023

GS TEAM

Google News
Google News
જલસો: ખંત, ખમીર અને ખુશીની અમીરાત ગુજરાતના ઇતિહાસ વિશે જાણો 1 - image

ઇતિહાસના ગર્ભમાં વિકસી છે અનેક કહાણીઓ, ને કહાણીઓની વ્હેણમાં જન્મ થયો છે એક એવા પ્રદેશનો જેણે સમયનાં અનેક તોફાનોનો સામનો કર્યો છે, ક્યારેક સામે છાતીએ તો ક્યારેક માથું નમાવીને. જેણે પોતાની ખુમારી, પોતાનીકળા, પોતાની ટકી રહેવાની ક્ષમતા અને આગવી સૂઝબૂઝથી વિશ્વભરમાં પોતાનો પરચમ લહેરાવ્યો. જેના દરિયાકિનારે ઉઠતી લહેરોએ દુનિયાના અજાણ્યા ખૂણા શોધ્યા.એ પ્રદેશ કે જેણે ધોળાવીરા અને લોથલ જેવી મહાનસભ્યતાઓને સરનામું આપ્યું. પ્રતાપીરાજવીઓ, દિલદાર શાહુકારો, સાહસી દરીયાખેડુંઓ અને મહાન વ્યક્તિત્વોનો ધણી એટલે આ પ્રદેશ અને આ પ્રદેશ એટલે...આપણું ગુજરાત.

ગુજરાતના ઇતિહાસની અમર કથાઓ –The History Of Gujarat

જલસો કહી રહ્યું છે ગુજરાતના ઇતિહાસની અમર કથાઓ –The History Of Gujarat પ્રસ્તુત છે ગુજરાતનો ઈતિહાસ. સાંભળો ગુજરાતનો ખમીરવંતો ઈતિહાસ માત્ર જલસો પર.

ડાઉનલોડ કરો જલસો મ્યુઝીક એપ

ઈતિહાસમાં ધબકતો કાળખંડ એટલે આપણું ગુજરાત

ગુજરાત એ માત્ર કોઈ ભૂખંડ નથી પણ ઈતિહાસમાં ધબકતો કાળખંડ છે ને આ કાળખંડની દરેક ક્ષણ કહી રહી છે એવી કહાણી જે હજી સુધી સંભળાઈ નથી.