Get The App

એચ.એચ.પટેલને ફરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનો ચાર્જ સોંપાયો

Updated: Nov 7th, 2024

GS TEAM


Google News
Google News
એચ.એચ.પટેલને ફરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનો ચાર્જ સોંપાયો 1 - image

H.H.Patel GSSSB Secretary : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નાયબ સચિવ એચ.એચ. પટેલની હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રતિનિયુક્તિથી સચિવનો હવાલો સોંપવામાં આવ્યો છે.  

એચ.એચ.પટેલને ફરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનો ચાર્જ સોંપાયો 2 - image

કાયદા વિભાગ હેઠળ મુકાયા

ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળના એચ.એચ. પટેલને કાયદા વિભાગમાં પરત મુકવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : દીવ ફરવા જતાં પહેલા આ વાંચી લો! રૂમ શોધતા બે પ્રવાસી યુવકો સાથે બની ચોંકાવનારી ઘટના

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો એચ.એચ. પટેલને ફરી સોંપવામાં આવ્યો છે. 


Tags :