Gujarat
યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે મેડીકલ સાધનોનું લોકાર્પણ કરાયું
By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022

અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022
શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલ
ખાતે દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ફાળવવામાં આવેલી પચાસ લાખની
ગ્રાન્ટની રકમમાંથી લાવવામાં આવેલા વેન્ટિલેટર,ડાયાલીસીસ મશીન,
મોનિટર્સ સહિતના મેડીકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.ઉપરાંત કોરોના
કાળ સમયે કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.નિખેલેશ
સ્વામી,કોઠારી
સ્વામી સહિતના અગ્રણી સંતો ઉપરાંત ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકી,સ્થાનિક
કોર્પોરેટરો નિરવ બક્ષી,ઈમ્તીયાઝ
શેખ,માધુરી
કલાપી,સમીરા
માર્ટીન વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.




