Get The App

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકની યાદી

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકની યાદી 1 - image


BJP star campaigners list: આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે. જે સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. 

ભાજપેજાહેર કર્યું સ્ટાર પ્રચારકનું લિસ્ટ, કોણ કોણ કરશે પ્રચાર

ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સી.આર. પાટીલ, ભુપેન્દ્રભાઇ પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, જીતુભાઇ વાઘાણી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી છે. 

આ પણ વાંચો: કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકની યાદી 2 - image

Tags :