Gujarat

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી

By GS TEAM
12 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા 9 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 11 PCB-SOG પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે બદલીનો હુકમ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી

Gujarat Police : ગુજરાત પોલીસમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા 9 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 11 PCB-SOG પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે બદલીનો હુકમ કર્યો છે. 

9 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

આ પણ વાંચો: જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત

11 પોલીસકર્મીની બદલી