Get The App

સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ 1 - image

Railway News: આગામી દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુરત રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રી-ડેવલપમેન્ટના કામને કારણે અસ્થાયી રૂપે રદ કરવામાં આવેલા કુલ 62 ટ્રેનોના સ્ટોપ તાત્કાલિક અસરથી 10 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભીડ નિયંત્રિત કરવા લેવાયો નિર્ણય

રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉધના સ્ટેશન પર તહેવારોની વિશેષ ટ્રેનોની અવર-જવર વધવાથી મુસાફરોની ભીડ વધવાની સંભાવના છે. આ ભીડને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સુરત સ્ટેશન પર સ્ટોપ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા આગળ નવી સૂચના ન મળે ત્યાં સુધી શરૂ રહેશે.

સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ આપવામાં આવેલી અપ ટ્રેન

ટ્રેન નં.ટ્રેનનું નામશરૂ થવાની તારીખ
12655અમદાવાદ - પુરાત્ચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
12833અમદાવાદ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસશરૂઆતની તારીખ
19483અમદાવાદ-સહરસા એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
19435અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ16 ઓક્ટોબર, 2025
20824અજમેર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
20820ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ15 ઓક્ટોબર, 2025
22939ઓખા-બિલાસપુર એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
12993ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
20804ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
22664જોધપુર-તાંબરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
22738હિસાર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22724શ્રી ગંગાનગર-હઝુર સાહિબ નાંદેડ સુપરફાસ્ટ એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
22967અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ16 ઓક્ટોબર, 2025
12905પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ15 ઓક્ટોબર, 2025
22905ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
12949પોરબંદર-સાંત્રાગાછી કવિગુરુ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
16734ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
22138અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
20903એકતા નગર-વારાણસી મહામના એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
20905એકતા નગર-રેવા મહામના એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22937રાજકોટ-રેવા સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
12844અમદાવાદ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
20862અમદાવાદ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22689અમદાવાદ-યશવંતપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
22973ગાંધીધામ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ15 ઓક્ટોબર, 2025


આ પણ વાંચોઃ પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર

સુરત સ્ટેશન પર ફરી સ્ટોપ કરાયેલી ડાઉન (DOWN) ટ્રેન

ટ્રેન નં.નામશરૂ થવાની તારીખ
12906શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22906શાલીમાર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
12843પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
20861પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ8 ઓક્ટોબર, 2025
12994પુરી-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ13 ઓક્ટોબર, 2025
12950સાંતરાગાછી - પોરબંદર કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
20904વારાણસી-એકતા નગર મહામના એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
20823પુરી-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
22940બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ13 ઓક્ટોબર, 2025
12834હાવડા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ8 ઓક્ટોબર, 2025
19484સહરસા-અમદાવાદ એક્સપ્રેસ8 ઓક્ટોબર, 2025
19436આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
12656પુરાચી થલાઈવાર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
22938રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ13 ઓક્ટોબર, 2025
20906રેવા-એકતા નગર મહામના એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
22968પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22663તાંબરમ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
22737સિકંદરાબાદ - હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
22137નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
20819પુરી-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
20803વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ9 ઓક્ટોબર, 2025
22723હઝુર સાહિબ નાંદેડ - શ્રી ગંગાનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ16 ઓક્ટોબર, 2025
22974પુરી-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
16733રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
22690યશવંતપુર-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025


ઉધનાના બદલે સુરત સ્ટેશનથી સંચાલિત થનારી ટ્રેનો 

ઉધના સ્ટેશન પરનો ભાર ઘટાડવા માટે કુલ 12 ટ્રેનોના ઓરિજિનેશન (શરૂઆત) અને ટર્મિનેશન (સમાપ્તિ) સ્ટેશનોને પણ ઉધનાના બદલે સુરત સ્ટેશન કરવામાં આવ્યા છે:

સુરત સ્ટેશનથી શરૂ થનારી ટ્રેનો:

ટ્રેન નં.ટ્રેનનું નામશરૂ થવાની તારીખ
22828સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ14 ઓક્ટોબર, 2025
9065સુરત-છાપરા ક્લોન સ્પેશિયલ13 ઓક્ટોબર, 2025
20925સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
13426સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ13 ઓક્ટોબર, 2025
9117ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ10 ઓક્ટોબર, 2025
5018ઉધના - માઉ ફેસ્ટિવલ સ્પેશિયલ28 સપ્ટેમ્બર, 2025


સુરત સ્ટેશન પર સમાપ્ત થનારી ટ્રેનો:

ટ્રેન નં.ટ્રેનનું નામશરૂ થવાની તારીખ
22827પુરી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ12 ઓક્ટોબર, 2025
13425માલદા ટાઉન - સુરત સાપ્તાહિક એક્સપ્રેસ11 ઓક્ટોબર, 2025
9066છાપરા-સુરત ક્લોન સ્પેશિયલ15 ઓક્ટોબર, 2025
20926અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ10 ઓક્ટોબર, 2025
9118સુબેદારગંજ-ઉધના સ્પેશિયલ11 ઓક્ટોબર, 2025
5017મઉ-ઉધના ફેસ્ટિવલ સ્પેશિયલ27 સપ્ટેમ્બર, 2025