સ્વામિનારાયણ વિદ્યામંદિર સ્કૂલમાં રંગોળી સ્પર્ધા

મણિનગરનાં ઘોડાસર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ વિદ્યામંદિર સ્કૂલ ખાતે દિવાળી પર્વ નિમિતે આજ રોજ શાળા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શાળાના દરેક બાળકોએ ભાગ લીધો અને નાના ભૂલકાંઓએ હાથથી બનેલીએ રંગોળીમાં રંગો પૂરી સ્પર્ધાનો આનંદ માણ્યો હતો.

