Entertainment

13 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ, અભિનેત્રીનું છલકાયું દર્દ, ક્રિપ્ટિક પોસ્ટ કરી શેર

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું કે, તે મુશ્કેલ સમયમાં કઈ રીતે પોતાની લાઈફ બેલેન્સ કરી રહી છે. ક્યાંકને ક્યાંક શિવાંગીએ એ હિન્ટ આપી દીધી છે કે, કુશાલ સાથે બ્રેકઅપ તેના માટે મુશ્કેલ રહ્યું છે. એક્ટ્રેસે લખ્યું કે, 'બેબી ગર્લ, હાલ માટે તું ખુદને થોડો એક્સ્ટ્રા પ્રેમ કર. તુ એક સાથે ઘણી બધી વસ્તુઓને મેનેજ અને બેલેન્સ કરી રહી છે. ઘણી બધી વસ્તુઓ હેન્ડલ પણ કરી રહી છે જે કોઈને નજર નથી આવી રહી અને કોઈન ખબર પણ નથી પડી રહી. તુ દરેક બાબતમાં પોતાનું બેસ્ટ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

13 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ, અભિનેત્રીનું છલકાયું દર્દ, ક્રિપ્ટિક પોસ્ટ કરી શેર

Shivangi Joshi's Cryptic Post: 27 વર્ષીય અભિનેત્રી શિવાંગી જોશી છેલ્લા કેટલાક વર્ષોથી કુશાલ ટંડનને ડેટ કરી રહી હતી. પરંતુ 5 મહિના પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયુ છે. ચાહકોને તાજેતરમાં જ આ બાબતની જાણ થઈ છે. કુશાલે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, હું અને શિવાંગી હવે સાથે નથી, પરંતુ બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

શિવાંગી જોશીની ક્રિપ્ટિક પોસ્ટ 

હવે શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું કે, તે મુશ્કેલ સમયમાં કઈ રીતે પોતાની લાઈફ બેલેન્સ કરી રહી છે. ક્યાંકને ક્યાંક શિવાંગીએ એ હિન્ટ આપી દીધી છે કે, કુશાલ સાથે બ્રેકઅપ તેના માટે મુશ્કેલ રહ્યું છે. એક્ટ્રેસે લખ્યું કે, 'બેબી ગર્લ, હાલ માટે તું ખુદને થોડો એક્સ્ટ્રા પ્રેમ કર. તુ એક સાથે ઘણી બધી વસ્તુઓને મેનેજ અને બેલેન્સ કરી રહી છે. ઘણી બધી વસ્તુઓ હેન્ડલ પણ કરી રહી છે જે કોઈને નજર નથી આવી રહી અને કોઈન ખબર પણ નથી પડી રહી. તુ દરેક બાબતમાં પોતાનું બેસ્ટ કરી રહી છે. તું ખુદને થોડો ગ્રેસ આપ. ખુશ રાખવાનો પ્રયાસ કર.' જોકે, શિવાંગીએ આ પોસ્ટ બ્રેક અપ પર કરી છે કે નહીં, તેના વિશે તેણે કોઈ ઉલ્લેખ નથી કર્યો. 

આ પણ વાંચો: 'આમિર ખાન મારા ભાઈ નથી કે હું કામ માગું...', તારે જમીન પરના એક્ટર દર્શીલ સફારીનું નિવેદન

થોડા દિવસો પહેલા જ શિવાંગીએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પરિવાર સાથે તે ડિનર પર નજર આવી હતી. આ ઉપરાંત તે પોતાની બહેનની સગાઈમાં પણ વ્યસ્ત નજર આવી રહી હતી.