નાગા ચૈતન્યની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુની ઇન્કમ જાણીને ચોંકી જશો, સાઉથ એક્ટ્રેસ જીવે છે લક્ઝરી લાઈફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી સામંથાની નેટવર્થ 101 કરોડ રૂપિયા છે. એક ફિલ્મ માટે સામંથા 3થી 5 કરોડ રૂપિયાની ફી લે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી દર વર્ષે રૂપિયા 8 કરોડની કમાણી કરી લે છે. આ સાથે ઇન્સ્ટાગ્રામથી ખૂબ જ કમાય છે.
ઇન્સ્ટાગ્રામથી ખૂબ જ કમાય છે
અભિનેત્રી ઇન્સ્ટાગ્રામથી પણ પેડ પોસ્ટ કરી 20 લાખ રૂપિયાની ફી વસૂલે છે. રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી પાસે 7.8 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને સમુદ્ર કિનારે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને 3 BHK ઘર છે જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. એ સિવાય અભિનેત્રીએ રિયલ એસ્ટેટમાં રૂપિયા 9.34 કરોડનું રોકાણ કર્યું છે. છૂટાછેડા પછી સામંથાએ પૂર્ણપણે તેના કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે સિટાડેલમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. જો કે, આ બધાની વચ્ચે અભિનેત્રીને ઓટોઇમ્યુન રોગ, માયોસાઇટિસ પણ થયો હતો. પરંતુ, અભિનેત્રીએ હિંમતભેર કામ કર્યું. યોગ્ય સમયે સારવાર લઈને ફરીથી તેની કારકિર્દીનો હવાલો સંભાળ્યો.








