ઇરફાન ખાનની યાદગાર ફિલ્મો
- ઇરફાન ખાનનું કેન્સરની બીમારીથી નિધન
-પિકુ
દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે
-તલવાર
આયુષી તલવારની સત્ય ઘટના પરની આધારિત ફિલ્મ
-ધ લન્ચ બોક્સ
પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધો
-પાન સિંહ તોમર
આ ફિલ્મ એવા ઇન્ડિયન આર્મી સોલજર પરઆધારિત હતી જેને પરાણે ગુંડો બનવું પડે છે.
- મકબૂલ
- હિન્દી મિડીયમ
- મદારી
- લાઇફ ઇન મેટ્રો
-ધ સ્લમ ડોગ મિલિયોનર
-ધ નામસેક
-હૈદર