Get The App

કોરોના વાઇરસ પરની શોર્ટ ફિલ્મમાં રજનીકાન્તથી લઇ પ્રિયંકા જોવા મળશે

- અમિતાભ બચ્ચન સહિતની અન્ય બોલીવૂડ હસ્તીઓ જાગરૂકતા ફેલાવશે

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાઇરસ પરની શોર્ટ ફિલ્મમાં રજનીકાન્તથી લઇ પ્રિયંકા જોવા મળશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા.  6 એપ્રિલ 2020, સોમવાર

કોરોના વાયરસના જંગ સામે સંપૂર્ણ વિશ્વ જંગ લડી રહ્યું છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન, રજનીકાંત, ચિરંજીવી, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બોલીવૂડની ટોચની ઘણી હસ્તીઓ સાથે મળીને કોરોના વાયરસ માટે જાગરૂકતા ફેલાવા સાથે મળી છે. 

કોવિડ ૧૯ પરએક શોટ ર્ ફિલ્મ  બનાવામા ંઆવી છે, જેમાં કોરોના વાયરસથી બચવા જાગરૂકતા ફેલાવામાં આવી છે. આ ટૂંકી ફિલ્મનું શિર્ષક ફેમિલિ રાખવામાં આવ્યું છે. 

આ ફિલ્મને પ્રસૂન પાંડેએ દિગ્દર્શિત કરી છે, જેમાં અમિતાભ બચ્ચને પણ સહયોગ આપ્યો છે. આ ફિલ્મમાં ઘર પર રહેવા, સુરક્ષિત રહો, સ્વચ્છતા, ઘરથી કામ કરવું અને સામાજિક અંતર જાળવવું કેટલું કારગર છે તેની સમજણ આપવામાં આવશે.

પ્રસૂન દ્વારા બનાવેલી આ ફિલ્મના દિગ્દર્શનમાં દરેક કલાકારોનો સહયોગ છે. આ ફિલ્મમાં કામ કરતા કલાકારોની વિચારધારા પણ એક સરખી જ છે. 

Tags :