Get The App

કોરોના વાયરસના પ્રકોપ સામે લડત લડવા બોલીવૂડ સિતારાઓએ આપ્યું છપ્પર ફાડીને દાન

- જેમાં અક્ષય કુમાર, વરુણ ધવન, હેમામાલિની સહિત અન્યો સામેલ

Updated: Mar 30th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાયરસના પ્રકોપ સામે લડત લડવા બોલીવૂડ સિતારાઓએ આપ્યું છપ્પર ફાડીને દાન 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 29 માર્ચ 2020, રવિવાર

અક્ષય કુમારે હાલમાંજ ટ્વિટ કરીને તે ૨૫ રૂપિયા કરોડની સહાયની ઘોષણા કરી હતી. 

વરુણ ધવને પીએમ કેટર ફંડ માટે રૂપિયા ૩૦ લાખ અને મહારાષ્ટ્ર સરકારના કો, માટે રૂપિયા ૨૫ લાખ આપ્યા છે. 

પ્રભાસે સરકારને રૂપિયા ચાર કરોડની આર્થિક સહાય કરી છે. જેમાંથી ત્રણ કરોડ રૂપિયાની મદદ પ્રધાનમંત્રી રાહત કોષ અન બાકીના એક કરોડ રૂપિયા તેલાંગણાઅને આંધ્ર પ્રદેશના સીએમ રિલીફ ફંડમાં આપવામાં આવશે. 

હૃતિક રોશન

હૃતિકે બીએમસીના કર્મચારીઓ માટે એન ૯૫ અને એફએફપી ૩ માસ્ક ખરીદીને આપ્યા છે. 

સની દેઓલે ગુરદાસપુરના લોકો માટે રૂપિયા ૫૦ લાખ ની મદદ કરવાનો છે. 

હેમા માલિનીએ એક કરોડ રૂપિયાનું અનુદાન આપવાની ઘોષણા કરી છે. 

રજનીકાંતે મજૂરોની મદદ માટે  ૫૦ લાખ રૂપિયા આપ્યા છે જેથી કોઇ ભૂખ્યું ન રહે. 

પવન કલ્યાણે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી છે. 

રામચરણે રૂપિયા ૭૦ લાખ પ્રધાનમંત્રી કોષમાં જમા કરાવ્યા છે. કપિલ શર્માએ પ્રધાનમંત્રી રાહત રોષમાં રૂપિયા ૫૦ લાખની સહાય આપી છે. 

મહેશબાબુએ બે દિવસ પહેલ ા જ રૂપિયા બે કરોડનું દાન કર્યું છે. 

Tags :