મહાન સંતોના સુવિચારો .

- જે શરીર આપણને મળ્યું છે, તેના એકએક સ્પેરપાર્ટસ એટલા કીંમતી છે કે વિજ્ઞાાનના વિકસિત યુગમાં પણ વૈજ્ઞાાનિકો કરોડો રૂપિયા ખર્ચીને પણ શરીરમાં લાગેલા છે તેવા યંત્રોને બનાવી શકે.
- આપણે ઇશ્વરના અસ્તિત્વ અને કર્મફળ ના સિધ્ધાંત ને સદૈવ ધ્યાનમાં રાખવો પડશે.
- LIFE IS SHORT, TIME IS FAST, NO REPLAY, NO REWIND, SO ENJOY EVERY MOMENT AS IT COMES.
- જ્યાં સદગુણ રહે છે, ભગવાન ત્યાં નિવાસ કરે છે.
- બાળકોએ પરીક્ષાનો ખોટો ભય રાખવાના બદલે વર્ષની શરૂઆતથી નિયમિત તૈયારી કરવી જોઇએ. એ શરીર તથા મનને તાજગીપૂર્ણ રાખવા માટે થોડો સમય ખેલકૂદ માટે ફાળવવો જોઇએ.
- આત્માનો વિકાસ ગુણ, કર્મ, સ્વભાવની ઉત્કૃષ્ટતા પર નિર્ભર છે.
- YOUR FUTURE DEPENDS ON MANY THINGS, BUT MOSTLY ON YOU.
- વૃધ્ધો મોટેભાગે ભૂતકાળમાં જીવે છે. નાના બાળકો ભવિષ્યની કલ્પનાઓ કરતાં રહે છે પરંતુ યુવાન વર્તમાનમાં જીવે છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ વર્તમાનરૂપી સંપત્તિ આપણી પાસે છે.
- પચાસ વર્ષ પૂરાં થાય એટલે સમજવું અડધું શરીર કાળના મુખમાં ગયું છે.
- ગાયત્રી તીર્થ શાંતિકુંજ આશ્રમમાં બધાં પ્રકારના સંસ્કાર જે ભારતીય સંસ્કૃતિના અન્તર્ગત આવે છે. અન્નપ્રાશન, વિદ્યારંભ, ઉપનયન વિવાહ, વાનપ્રસ્થ તથા શ્રાધ્ધકર્મ નિ:શુલ્ક સમ્પન્ન કરવામાં આવે છે.
- ઘરના વડીલ એ જ કહેવાય છે જે પોતાના નાના ભાઈ બહેન, અશક્ત અસમર્થોનો પણ બરાબર ધ્યાન રાખે, આવા જ ગૃહપતિ પ્રશંસનીય કહી જઇ શકાય છે.
- પાપ પોતાની સાથે રોગ, શોક, પતન અને સંકટ લઇને આવે છે.
- ઉચ-નીચની માન્યતા અન્યાય મૂલક છે.
- જયેન્દ્ર ગોકાણી

