દાહોદના પડાવ વિસ્તારમાં દારૂ વેચતો શખ્સ ઝડપાયો
દાહોદ તા.13 ઓક્ટાેબર 2019 રવીવાર
દાહાેદના પડાવ વિસ્તારમાં જુની આર ટી ઓ કચેરી સામે રહેતા રહી પડાવ વિસ્તારમાં દારૃના જથ્થા સાથે ઝડપાયાે હતાે.
દાહાેદ શહેરના જુની આર.ટી.ઓ. કચેરી સામે રહેતા દિલનભાઈ છગનભાઈ પસાયા વિદેશી દારૂના જથ્થા સાથે શહેરના પડાવ વિસ્તાર ખાતે ઉભો હતા.
તેના થેલાઓની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો રૂ.38,540 ના પ્રોહી જથ્થા સાથે વિદેશી દારૂ ભરી આપનાર રળીયાતી ગામના રાજુભાઈ બાવનીયા વિરૂધ્ધ દાહોદ શહેર પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.