અરબાઝ- શુરા ખાન
પુત્રીનો જન્મ.
જન્મતારીખ: ૦૫-૧૦-૨૦૨૫
ઈલિયાના ડિ'ક્રુઝ - માઈકલ ડોલાન
પુત્રનો જન્મ.
જન્મતારીખ: ૧૬-૦૬-૨૦૨૫
એમી જેક્શન - ઈડ વેસ્ટવિક
પુત્રનો જન્મ.
જન્મતારીખ: ૨૪-૦૩-૨૦૨૫
સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો 'આરઆરઆર' ફેમ રામચરણ અને એની પત્ની ઉપાસના કામિનેની નવા વરસમાં જોડિયા બાળકોના મા-બાપ બનશે તેવી ચર્ચા છે. થોડા સમય પહેલાં જ એમના ઘરે, બેબી શાવર (સીમંત)નો પ્રસંગ રંગેચંગે પાર પડયો. એમને પહેલા ખોળે ક્લિન કારા કોનિડેલા નામની પુત્રી છે, જેનો જન્મ ૨૦ જૂન, ૨૦૨૩ના રોજ થયો હતો.
કેટરીના - વિકી
પુત્રનો જન્મ.
જન્મતારીખ: ૦૭-૧૧-૨૦૨૫
પરિણીતી - રાઘવ
પુત્રનો જન્મ.
જન્મતારીખ:
૨૦-૧૦-૨૦૨૫
અથિયા શેટ્ટી - કે.એલ. રાહુલ
પુત્રનો જન્મ. જન્મતારીખ: ૨૪-૦૩-૨૦૨૫
કિયારા અડવાણી - સિદ્ધાર્થ મલ્હોત્રા
પુત્રીનો જન્મ. જન્મતારીખ: ૧૫-૦૭-૨૦૨૫


