'- ટૂ મચ ફન વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ' નામનો ટોક શો ગઈકાલથી પ્રાઇમ વીડિયો પર આવ્યો છે. એમાં આમિરથી લઈને સલમાન ભાગ લેશે.
- ડિરેકટર મે માટનની કેનેડિયન-બ્રિટિશ સિરીઝ 'વેવર્ડ' ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. સિરીઝમાં આઠ એપિસોડ છે.
- બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ધડક ૨' નેટફ્લિક્સ પર આવી છે. ડિરેકટર છે શાઝિયા ઇકબાલ.
- મોહનલાલ અને માલવિકા મોહનનની મલયાલમ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 'હૃદયપૂર્વમ' જિયો હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે


