અભિનેતા કુણાલ ખેમુ, દયાનંદ શેટ્ટી, સુધાકર ત્રિવેદી, પ્રાજક્તા કોળી અને મનોજ પાહવા અભિનિત 'સિંગલ પાપા' આજથી પર નેટફ્લિક્સ આવી છે.
'ધ ગ્રેટ શમસુદ્દીન ફેમિલી' ફિલ્મનું દિગ્દર્શન અનુષા રિઝવીએ (જેમણે ભૂતકાળમાં 'પીપલી લાઇવ' ફિલ્મ ડિરેક્ટ કરી હતી) કર્યું છે. તેમાં શ્રેયા ધનવંતરાય, શીબા ચઢ્ઢા અને ફરીદા જલાલ છે. ફિલ્મ આજથી જિયોહોટસ્ટાર પર આવી છે.
રિયાન જોન્સન લિખિત લખાયેલી અને દિગ્દશત ફિલ્મ 'વેક અપ ડેડ મેન: અ નાઇવ્સ આઉટ મિસ્ટ્રી' આજથી નેટફ્લિક્સ પર આવી છે. ડેનિયલ ક્રેગ, જોશ ઓ'કોનોર, કેરી વોશિંગ્ટન, મિલા કુનિસ અને ગ્લેન ક્લોઝ જેવાં સ્ટાર્સ છે.
ડિરેકટર ટિસ્કા ચોપરાની હિન્દી ડ્રામા થ્રિલર ફિલ્મ 'સાલી મોહબ્બત' આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે, દિવ્યેન્દુ શર્મા અને અનુરાગ કશ્યપ છે.


