- 'આપણે એવી ધારણામાંથી બહાર આવવાની જરૂર છે. ફિલ્મમાં તેજ ગતિ ન હોય પ્રેક્ષકોમાં ધીરજ ખૂટી જાય છે. સદંતર ખોટી માન્યતા છે.'
નજીકના ભૂતકાળમાં બે ઝાકઝમાળ વિનાની સીધીસાદી ફિલ્મોને દર્શકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. એક વિધુ વિનોદ ચોપરાની વિક્રાંત મેચસી સ્ટારર 'ટ્વેલ્થ ફેલ' અને બીજી કિરણ રાવ ની નવી સ્ટારકાસ્ટ સાથેની 'લાપતા લેડીઝ' નાના બજેટમાં બનેલી આ મૂવીઝે ઘણો સારો બિઝનેસ પણ કર્યો. આવી જ એક સિમ્પલ અને ઇમોશનલ ફિલ્મ 'કાલીધર લાપત્તા' થોડા અરસા પહેલી સીધી ઓટીટી પર રિલીઝ થઇ છે. ફિલ્મમાં આધેડ વયની વ્યક્તિનો લીડ રોલ અભિષેક બચ્ચને ભજવ્યો છે. ફિલ્મ તમિળ ફિલ્મ 'કે.ડી.'ની હિન્દી રિમેક છે. તમિળ ફિલ્મ કેડીની સકસેસથી પ્રેરાઇ એન. મહિલા ડિરેક્ટર મધુમિતા સુંદરકામને થોડા જરૂરી ફેરફાર સાથે એનું હિન્દી વર્જન બનાવ્યું છે.
ટ્વેલ્ષ ફેલ, લાપત્તા લેડીઝ અને કાલીધર લાપત્તા વચ્ચે એક બાબત કોમન છે, ત્રણેય ફિલ્મો ઝાજા પ્રમોશન કે પ્રચાર વિના રિલીઝ કરી દેવાઇ છે અને વર્ક ઓફ માઉથ (કર્ણોપકર્ણ) પ્રસિદ્ધિને કારણે સફળતા મળી છે. એમાંય કાલીધર લાપત્તાને તો સમખાવા પુરતી પણ પ્રમોટ નથી કરાઇ. એ વિશે વાત કરતા ડિરેક્ટર મધુમિતા કહે છે કે, 'કાલીધર લાપત્તા' કોઇ મોટા ધુમધડાકા સાથેની એક્શન ફિલ્મ નથી. એ એક આમ આદમીની સિમ્પલ પર્સનલ સ્ટોરી છે. એટલે પ્રોડયુસરોએ એનું એ જ રીતે માર્કેટિંગ કરવાનું પસંદ કરી મૂવીને જ પોતાના વિશે બોલવા દીધી. એટલે હા, રિલીઝ પૂર્વે ફિલ્મને પ્રમોટ નહિ કરવ ાનો નિર્ણય ઇરાદાપૂર્વક લેવાયો હતો. ઇઝ વોઝ આ સ્ટ્રેટ જિક મૂવા, જે ફિલ્મના પ્રગાઢ, અંગત સ્વરૂપને બરાબર મેચ થતો હતો.
'કાલીધર લાપતા'થી મધુમિતાએ ડિરેક્ટર તરીકે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લીધી છે. સવાલ એ છે કે ડેબ્યુ માટે એમણે કેડી જેવી સિમ્પલ પારિવારિક ફિલ્મ શા માટે પસંદ કરી મધુમિતા પાસે એનો સબળ ખુલાસો છે, 'જુઓ, સૌથી પહેલી વાત તો એ કે કેડીની સ્ટોરી મારા દિલની બહુ નજીક છે. એક આધેડ વ્યક્તિનો એના સ્વાર્થી પરિવારજનો દ્વારા ત્યાગ, ગામડાના એક અનાથ છોકરા સાથેની એની દોસ્તી, બંનેનો સ્વૈરાચાર અને અંતે વડીલને થતી પોતાની ઓળખએ એક ઇમોશનલ જર્ની છે અને બધુ, એની યુનિવર્સલ અપીલ છે. હું આ ઇમોશનલ જર્નીને બહોળા દર્શક વર્ગ સાથે શેર કરવા માગતી હતી એટલે કાલીધર લાપત્તાનું સર્જન કર્યું. ફિલ્મમાં મેં સ્ટોરીનો મૂળ હાર્દ જાળવી રાખી એને નવી ભાષામાં નવા પરિવોશ સાાથે રજુ કરી છે. મારા માટે એ એક નવો અનુભવ બની રહ્યો અને મને ફિલ્મમેકર તરીકે મારો ફલક વિસ્તાર વાની પણ તક મળી. હિન્દી સિનેમામાં જે રીતે કન્ટેન્ટને વધુને વધુ મહત્વ અપાઇ રહ્યું છે. અને જુદા જુદા જોનર્સનું સંમિક્ષણ કતરી નવા પ્રયોગો થઇ રહ્યા છે એ જોઇ હું મેકર તરીકે એક્સાઇટમેન્ટ અનુભવું છું. એને પગલે હિન્દી સિનેમામાં એક તાજગીની લહેર આવી છે. જો કે, અહીં હું એક નુકતેચીની કરવાનું પસંદ કરીશ કે આપણે એવી ધારણામાંથી બહાર આવવાની જરૂર છે કે દર્શકો તેજ ગતિની ફિલ્મો જ પસંદ કરે છે. ફિલ્મમાં ફાસ્ટ પેસ ન હોય તો એ ચાલતી નથી.
એવી ફિલ્મો જોવાની પ્રેક્ષકોમાં ધીરજ જ નથી. આ સદંતર ખોટી મ ાન્યતા છે. હજુ તો પડદા પર એક સી નની ઇમોશન (લાગણી) દર્શકો સુધી પહોંચી પણ ન હોય ત્યાં બીજો સીન આવી જાય? મૂવીને ઓથેન્ટિક અને મિનીંગફુલ બનાવવી હોય તો પ્રેક્ષકોને ફિલ્મના નરેશનમાં ઉંડા ઉતારવા પડે અને વાર્તાને એના કુદરતી વહેણમાં વહેતી રાખવી પડે. સ્પીડ અને ઝાકઝમાળથી તમે દર્શકો પર લાંબા સમયની ઇમોશનલ ઇમ્પેક્ટ ન પાડી શકો. એમ કહી મધુમિતા પોતાની વાત પુરી કરે છે.
જીકના ભૂતકાળમાં બે ઝાકઝમાળ વિનાની સીધીસાદી ફિલ્મોને દર્શકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. એક વિધુ વિનોદ ચોપરાની વિક્રાંત મેચસી સ્ટારર 'ટ્વેલ્થ ફેલ' અને બીજી કિરણ રાવ ની નવી સ્ટારકાસ્ટ સાથેની 'લાપતા લેડીઝ' નાના બજેટમાં બનેલી આ મૂવીઝે ઘણો સારો બિઝનેસ પણ કર્યો. આવી જ એક સિમ્પલ અને ઇમોશનલ ફિલ્મ 'કાલીધર લાપત્તા' થોડા અરસા પહેલી સીધી ઓટીટી પર રિલીઝ થઇ છે. ફિલ્મમાં આધેડ વયની વ્યક્તિનો લીડ રોલ અભિષેક બચ્ચને ભજવ્યો છે. ફિલ્મ તમિળ ફિલ્મ 'કે.ડી.'ની હિન્દી રિમેક છે. તમિળ ફિલ્મ કેડીની સકસેસથી પ્રેરાઇ એન. મહિલા ડિરેક્ટર મધુમિતા સુંદરકામને થોડા જરૂરી ફેરફાર સાથે એનું હિન્દી વર્જન બનાવ્યું છે.
ટ્વેલ્ષ ફેલ, લાપત્તા લેડીઝ અને કાલીધર લાપત્તા વચ્ચે એક બાબત કોમન છે, ત્રણેય ફિલ્મો ઝાજા પ્રમોશન કે પ્રચાર વિના રિલીઝ કરી દેવાઇ છે અને વર્ક ઓફ માઉથ (કર્ણોપકર્ણ) પ્રસિદ્ધિને કારણે સફળતા મળી છે. એમાંય કાલીધર લાપત્તાને તો સમખાવા પુરતી પણ પ્રમોટ નથી કરાઇ. એ વિશે વાત કરતા ડિરેક્ટર મધુમિતા કહે છે કે, 'કાલીધર લાપત્તા કોઇ મોટા ધુમધડાકા સાથેની એક્શન ફિલ્મ નથી. એ એક આમ આદમીની સિમ્પલ પર્સનલ સ્ટોરી છે. એટલે પ્રોડયુસરોએ એનું એ જ રીતે માર્કેટિંગ કરવાનું પસંદ કરી મૂવીને જ પોતાના વિશે બોલવા દીધી. એટલે હા, રિલીઝ પૂર્વે ફિલ્મને પ્રમોટ નહિ કરવ ાનો નિર્ણય ઇરાદાપૂર્વક લેવાયો હતો. ઇઝ વોઝ આ સ્ટ્રેટ જિક મૂવા, જે ફિલ્મના પ્રગાઢ, અંગત સ્વરૂપને બરાબર મેચ થતો હતો.
કાલીધર લાપતાથી મધુમિતાએ ડિરેક્ટર તરીકે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લીધી છે. સવાલ એ છે કે ડેબ્યુ માટે એમણે કેડી જેવી સિમ્પલ પારિવારિક ફિલ્મ શા માટે પસંદ કરી મધુમિતા પાસે એનો સબળ ખુલાસો છે, 'જુઓ, સૌથી પહેલી વાત તો એ કે કેડીની સ્ટોરી મારા દિલની બહુ નજીક છે. એક આધેડ વ્યક્તિનો એના સ્વાર્થી પરિવારજનો દ્વારા ત્યાગ, ગામડાના એક અનાથ છોકરા સાથેની એની દોસ્તી, બંનેનો સ્વૈરાચાર અને અંતે વડીલને થતી પોતાની ઓળખએ એક ઇમોશનલ જર્ની છે અને બધુ, એની યુનિવર્સલ અપીલ છે. હું આ ઇમોશનલ જર્નીને બહોળા દર્શક વર્ગ સાથે શેર કરવા માગતી હતી એટલે કાલીધર લાપત્તાનું સર્જન કર્યું. ફિલ્મમાં મેં સ્ટોરીનો મૂળ હાર્દ જાળવી રાખી એને નવી ભાષામાં નવા પરિવોશ સ ાથે રજુ કરી છે. મારા માટે એ એક નવો અનુભવ બની રહ્યો અને મને ફિલ્મમેકર તરીકે મારો ફલક વિસ્તાર વાની પણ તક મળી.'
મધુમિતા મેકર તરીકે બોલીવુડમાં નવા છે એ જોતા એમની પાસેથી એ જાણવું રસપ્રદ બની રહે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા વેન્ડસ જોઇ એમને ખુશી થાય છે 'હિન્દી સિનેમામાં જે રીતે કન્ટેન્ટને વધુને વધુ મહત્વ અપાઇ રહ્યું છે. અને જુદા જુદા જોનર્સનું સંમિક્ષણ કતરી નવા પ્રયોગો થઇ રહ્યા છે એ જોઇ હું મેકર તરીકે એક્સાઇટ મેન્ટ અનુભવું છું. એને પગલે હિન્દી સિનેમામાં એક તાજગીની લહેર આવી છે. જો કે, અહીં હું એક નુકતેચીની કરવાનું પસંદ કરીશ કે આપણઁ એવી ધારણામાંથી બહાર આવવાની જરૂર છે કે દર્શકો ફાસ્ટ પેસ (તેજ ગતિ)ની ફિલ્મો જ પસંદ કરે છે. ફિલ્મમાં ફાસ્ટ પેસ ન હોય તો એ ચાલતી નથી. એવી ફિલ્મો જોવાની પ્રેક્ષકોમાં ધીરજ જ નથી. આ સદંતર ખોટી મ ાન્યતા છે. હજુ તો પડદા પર એક સી નની ઇમોશન (લાગણી) દર્શકો સુધી પહોંચી પણ ન હોય ત્યાં બીજો સીન આવી જાય? મૂવીને ઓથેન્ટિક અને મિનીંગફુલ બનાવવી હોય તો પ્રેક્ષકોને ફિલ્મના નરેશનમાં ઉંડા ઉતારવા પડે અને વાર્તાને એના કુદરતી વહેણમાં વહેતી રાખવી પડે. સ્પીડ અને ઝાકઝમાળથી તમે દર્શકો પર લાંબા સમયની ઇમોશનલ ઇમ્પેક્ટ ન પાડી શકો. એમ કહી મધુમિતા પોતાની વાત પુરી કરે છે.


