પાકને નુકસાની અને વપરાશની પેટર્નમાં ફેરબદલથી અનાજકઠોળના ભાવમાં વધારો
- વધુ પડતા વરસાદાૃથી ખરીફ ઉત્પાદન નીચું રહેવાની ધારણાંએ પણ ભાવ ઊંચકાયા
મુંબઈ, તા.26 નવેમ્બર 2019, મંગળવાર
વર્તમાન વર્ષમાં વધુ પડતા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વાૃધારા બાદ હવે કડાૃધાન્યના ભાવમાં વાૃધારો જોવા મળી રહ્યો છે. વધુ પડતા વરસાદને કારણે ખરીફ પાકને નોંાૃધપાત્ર નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ઉપભોગની પેટર્નમાં ફેરબદલને કારણે પણ કડાૃધાન્ય એટલે કે, જુવાર, બાજરા, ઘઉં, ચોખાના ભાવમાં છેલ્લા એક મહિનામાં વાૃધારો જોવા મળી રહ્યો છે.
પાકવાળા મુખ્ય વિસ્તારોમાં પાકને નોંાૃધપાત્ર નુકસાન ાૃથયું છે. જો કે મુખ્ય ખરીફ પાક ઘઉંના ભાવમાં ખાસ વાૃધારો જોવા મળતો નાૃથી પરંતુ જુવાર, રેગી તાૃથા બાજરાના ભાવમાં છેલ્લા એક મહિનામાં વાૃધારો જોવાઈ રહ્યો છે.
જુવારના ક્વિન્ટલ દીઠ ભાવ મુખ્ય મંડીઓમાં ૧૬ ટકા વાૃધીને રૂપિયા ૧૮૯૦ બોલાઈ રહ્યા છે જ્યારે, રેગીના ભાવ ૧૨.૭૦ ટકા વાૃધી રૂપિયા ૨૪૦૦ બોલાઈ રહ્યા છે. બાજરીનો ભાવ રૂપિયા ૧૯૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.
ઉત્પાદનમાં ઘટાડા ઉપરાંત અનાજની માગ સંબંિાૃધત પેટર્નમાં ફેરબદલને કારણે પણ ભાવમાં વાૃધારો જોવા મળી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અનાજ ઉપરાંત શાકભાજીના ભાવ પણ છેલ્લા દોઢ-બે મહિનામાં બમણા ાૃથયાનું જોવા મળી રહ્યું છે. પૂરવઠામાં ઘટાડાને કારણે શાકભાજીના ભાવ ઉંચકાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવા કૃષિપ્રાૃધાન રાજ્યોમાં આ વર્ષના ચોમાસામાં પૂરની સિૃથતિ સર્જાતા પાકને પ્રારંભિક તબક્કામાં જ નુકસાન ાૃથયાનું જોવા મળ્યું હતું.
દેશમાં આ વર્ષ સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતા ૧૦ ટકા વધુ રહ્યો હતો. જો કે સરકાર પાસે ઘઉં તાૃથા કઠોળનો પૂરતો સ્ટોકસ હોવાાૃથી ભાવ વાૃધારાના કિસ્સામાં આ સ્ટોકસ બજારમાં લવાશે એમ એક સરકારી અિાૃધકારીએ જણાવ્યું હતું.
દરમિયાન, હાલમાં ચાલી રહેલી પ્રાપ્તિની મોસમમાં પેડ્ડીના ભાવમાં સાાૃધારણ રિકવરી જોવા મળી રહી છે. ાૃધીમી પણ મક્કમ રિકવરી માટે અનેક પરિબળો કારણભૂત જણાવાઈ રહ્યા છે. વિશ્વ બજારમાં ભારતના ચોખાની માગ પણ વાૃધી રહી છે.